હળદર વાળું દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરો. દૂધ ગરમ કરતી વખતે તેમાં કેસર ના તાંતણા અને તુલસીના પાન નાખી દો.
- 2
દૂધ ઊકળે એટલે તેમાં હળદર નાખી બે મિનિટ જેવું ઉકળવા દો.
- 3
હવે દૂધને એક કપમાં કાઢી ઉપરથી બદામની કતરણ નાખી અને થોડું મીઠું નાખી, મિક્સ કરી સર્વ કરો. હળદર વાળા દૂધ માં તુલસી નો સ્વાદ બહુ સરસ આવે છે અને હેલ્ધી પણ એટલું જ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હળદર વાળું દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
અમારે હમણાં થોડું વરસાદી વાતાવરણ જેવું છે તો કોલ્ડ (ફ્લુ) થઈ ગયું છે.તો હોમ રેમેડિઝ શરું કરી છે. તો હળદર વાળું દૂધ બનાવ્યું છે. Sonal Modha -
-
-
હળદર વાળું દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
#immunity સવારે અથવા રાતે સૂતા પહેલાં લેવા થી immunity સારી રહે છે Jayshree Chauhan -
-
દૂધ પાક(Doodh Paak Recipe In Gujarati)
#SSR#શ્રાધ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
હળદર વાળુ દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
એલચી સુઠ પાવડર કેસર અને હળદર વાળું દૂધ
#તીખી...... દૂધમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેની સાથે એલચી પાવડર સુઠ પાવડર સાથે કેસર અને મસ્ત મજાનો હળદર વાળું ગરમ ગરમ દૂધ પીવાની ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે જોઈએ તેની રેસિપી Khyati Ben Trivedi -
-
-
-
હળદર વાળું દૂધ (ઇમ્મુનીતી બૂસ્ટર) (haldar Valu Dudh Recipe In Gujarati)
#GA4#Week8#Milk Pallavi Gilitwala Dalwala -
મલઇયો /દૌલત કી ચાટ (Daulat Ki Chaat Recipe In Gujarati)
#નોર્થમલઇયો કેટલું યુનિક નામ છે. જેના નામ પરથી જ ખબર પડે કે મલાઈમાથી બનાવવામાં આવે છે. હા આ મલઇયો એ બનારસની ખૂબ પ્રખ્યાત વાનગી છે. દિલ્હીમાં આ વાનગી દૌલત કી ચાટથી મશહૂર છે. આ વાનગીનો લાભ શિયાળાની સવારે લેવામાં આવતો હોય છે.આપણે ઘરે બનાવી ગમે ત્યારે મજા લઈ શકાય છે. ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. Chhatbarshweta -
-
-
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શ્રાધનાં દિવસો શરદ ૠતુ એટલે ભાદરવા માસમાં આવે. આ સમયે ખૂબ તડકા પડતા હોવાથી પિત્ત પ્રકોપ (એસિડિટી) વધી જતી હોય છે. દૂધ કે દૂધની વાનગીમાં ખાસ કરીને ખીર કે દૂધ પાક બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15232760
ટિપ્પણીઓ (2)