બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

#RC1
Yellow
બટાકા પૌવા એ મારી સૌથી પ્રિય વાનગી છે... રાતે ડિનર માં કંઈ લાઇટ લેવા ની ઈચ્છા થાય તો બટાકા પૌવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે..
પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે. ટુંક માં પૌંઆ ગુણો થી ભરપુર છે
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#RC1
Yellow
બટાકા પૌવા એ મારી સૌથી પ્રિય વાનગી છે... રાતે ડિનર માં કંઈ લાઇટ લેવા ની ઈચ્છા થાય તો બટાકા પૌવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે..
પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે. ટુંક માં પૌંઆ ગુણો થી ભરપુર છે
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆ ને સારી રીતે ધોઈ 2 મિનિટ પલાળી કોરા કરી લ્યો...
- 2
એક કડાઈ માં વઘાર નું તેલ મૂકી રાઈ જીરું નો વઘાર કરી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને થોડી સાંતળી તેમાં કેપ્સીકમ ઉમેરો ત્યાર બાદ ટામેટા ઉમેરી હલવો અહી તમે બાફેલા વટાણા તથા ગાજર પણ ઉમેરી શકો
- 3
ટામેટા સોફ્ટ થાય એટલે આદુ મરચા બાફેલા ઝીણી સમારેલ બટાકા, પૌંઆ હળદર મરચું મીઠું ખાંડ બધું ઉમેરી મિક્સ કરો.. બે થી ત્રણ મિનિટ માટે ગેસ પર રહેવા દો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમા ગરમ બટાકા પૌવા ને કોથમીર ડુંગળી ટામેટા કેપ્સીકમ ઝીણી સેવ અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week_1 બનાવામાં સૌથી સરળ અને ખુબજ જલ્દી બની જાય એવી રેસીપી એટલે બટાકા પૌવા...અને સવાર ના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્સન છે..અને ક્યારેક રાત્રે પણ લાઈટ જમવા માં પણ બેસ્ટ ઓપ્શન છે.. Tejal Rathod Vaja -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
બટાકા પૌવા (Bataka Poha recipe In Gujarati)
#goldenapron3 week18 અહીં મેં મરચાનો ઉપયોગ કરીને બટાકા પૌંઆ બનાવ્યા છે khushi -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
ચીઝ બટાકા પૌવા (Cheese Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ચીઝ બટાકા પૌવા (પૌવા બટાકા) Aanal Avashiya Chhaya -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
શ્રીનાથજી ના ફેમસ બટાકા પૌવા (Shrinathji Famous Bataka Poha Recipe In Gujarati)
#CTશ્રીનાથજી ના ફેમસ બટાકા પૌવા. મઁગળા ના દર્શન ટાઈમે ને ફુલ ટાઈમ ગરમ ગરમ મળતા બટાકા પૌવા ની મજા જ અલગ છે.... ચાલો આજે આપડે ઘરે એવા બટાકા પૌવા બનાવી આનંદ લઈએ 🙏🙏🙏 Heena Dhorda -
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
આજે ડિનર માં બટાકા પૌવા બનાવ્યા..ક્વિક બાઈટ કરવું હતું અને હેવી ફૂડ ખાવાનો અને બનાવવાનો મૂડ નોતો.. Sangita Vyas -
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય.. Sangita Vyas -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
#PSબ્રેકફાસ્ટમાં આ ચટપટા બટાકા પૌવા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ બ્રેકફાસ્ટ કરવાથી જલ્દી ભૂખ પણ લાગતી નથી. Jayshree Doshi -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
-
કાંદા પૌવા
#RB4 ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે. Aanal Avashiya Chhaya -
ભરેલા રવૈયા બટાકા (Bharela Ravaiya Bataka Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujratiભરેલા શાક આમ તો બધા ને ભાવતું જ હોય પરંતુ રવૈયા બટાકા સૌથી પેલા યાદ આવે.દરેક ગુજરાતી ના ઘર માં બનતું આ ભરેલા રવૈયા બટાકા નું શાક. Bansi Chotaliya Chavda -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Week 1બટાકા પૌવા (લીલું લસણ) #CB1દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક મેન ગણાય છે અને નવસારીમાં પૌવા ની મિલ બહુ બધી છે અને જાતજાતના પૌવા મળે છે બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે અને હેલ્ધી નાસ્તો છે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે મેં આજે લીલા લસણ વાળા તીખા મીઠા બટાકા પૌવા બનાવ્યા છે Kalpana Mavani -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#ફટાફટબટાકા પૌવા એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. જે નાના મોટા સૌને ભાવે જ છે. જે ફટાફટ બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ Kamini Patel -
-
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
બટાકા પૌંઆ
ગુડ મોર્નિંગ... જય શ્રીકૃષ્ણ 😊🙏🙏આજે હું તમને બટાકા પૌંઆ ની રેસીપી કહું છુ... આમ તો દરેક ધર માં બટાકા પૌંઆ બનતાં જ હશેને...પણ તેને હેલદી અને પ્રોટીન થી ભરપુર બનાવી ડેકોરેશન કરવામાં આવે તો????? જોઇ ને જ ખાવાનું મન થઇ જાય ને... દોસ્તો... તો ચલો આજે ડેકોરેશન સાથે પ્રોટીન થી ભરપુર બનાવી એ બટાકા પૌંઆ....😊😊 Falguni Prajapati -
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (14)