મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨-૩ પાકી કેરી
  2. ૨૫૦ ગ્રામ દૂધ
  3. 3 ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર
  5. 2 ચમચીબદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કેરીને ધોઈ છાલ ઉતારી ટુકડા કરી લ્યો.
    હવે એક મોટી તપેલીમાં ઠંડુ દૂધ લઇ તેમાં કેરીના ટુકડા, ખાંડ, ઈલાયચી પાઉડર ઉમેરીને બ્લેન્ડરથી એકરસ કરો.
    મિક્સર જારમાં પણ કરી શકાય.

  2. 2

    હવે કાચના એક મોટા ગ્લાસમાં કાઢો અને એની પર બદામની કતરણ ગાર્નીશ કરી સર્વ કરો.

    પસંદગી પ્રમાણે આઇસ્ક્રીમ, કેરીના ટુકડા પણ ગાર્નિશ કરી શકાય.

  3. 3

    એક કલાક ફ્રીજમાં મૂકી ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes