કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#EB
#week9
ઓથેંટીક અને ઘણું રીચ શાક છે..ભરપુર કાજુ નો ઉપયોગ કર્યો હોવાથી,અને સાથે ગાંઠિયા નું કોમ્બિનેશન..બહુક ટેસ્ટી અને ઓસમ લાગે છે..

કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)

#EB
#week9
ઓથેંટીક અને ઘણું રીચ શાક છે..ભરપુર કાજુ નો ઉપયોગ કર્યો હોવાથી,અને સાથે ગાંઠિયા નું કોમ્બિનેશન..બહુક ટેસ્ટી અને ઓસમ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ બાઉલ કાજુ ના ફાડિયા
  2. ૧ બાઉલ ગાંઠિયા
  3. ૧ બાઉલ દહીં
  4. ૨ બાઉલ પાણી
  5. ૧ ચમચીઘી
  6. ૧ નંગડુંગળી
  7. ૧ નંગટામેટું
  8. કળી લસણ
  9. ૪ નંગલીલાં મરચાં
  10. ૧ ચમચીગ્રેટેડ આદુ
  11. ૧ ચમચો લીલા ધાણા
  12. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  13. ૧ ચમચીલાલ તીખું મરચું પાઉડર
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૧ ચમચીધાણાજીરૂ
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. ૧/૪ ચમચીહિંગ
  18. મીઠું પ્રમાણસર
  19. ૧ ચમચીજીરૂ
  20. ૨ ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ખલ માં લસણ, મીઠું, કાશ્મીરી મરચું પાઉડર અને ધાણાજીરું નાખીને આખું પાખું વાટી ને સાઈડ પર રાખી લેવું.અને પેન માં એક ચમચી ઘી લઈ કાજુ ને થોડા રોસ્ટ કરી દેવા..

  2. 2

    હવે,એક પેન માં તેલ લઇ,જીરું અને હિંગ નો વઘાર કરી ડુંગળી એડ કરો અને સાથે લસણ ની પેસ્ટ કરી છે એમાંથી 1/2એડ કરો, ડુંગળી સંતડાઈ જાય એટલે તેમાં લીલાં મરચાં ના કટકા અને ટામેટા ની છીણ એડ કરો.

  3. 3
  4. 4
  5. 5

    બધું સરસ પકાઇ જાય અને તેલ છૂટું પડે એવું લાગે ત્યારે દહીં એડ કરો સાથે પાણી પણ ઉમેરવું અને મીઠું એડ કરી દો સતત હલાવતું રહેવું જેથી દહીં ફાટી ન જાય..

  6. 6

    દહીં વાળુ પાણી ઉકળે એટલે તેમાં કાજુ એડ કરી દો અને બધા મસાલા એડ કરી દેવા..થોડી વાત ઢાંકી ને ઉકાળ્યા બાદ છેલ્લે ગાંઠિયા ઉમેરી slowly હલાવી તરત પીરસી દેવું..રસો ઘટ્ટ હશે તો ખાવાની બહુ મજા આવશે..

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes