બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બાફવા મૂકો તેને ત્રણથી ચાર સીટી વગાડી ગેસ બંધ કરી દો. કૂકર ઠંડું પડે એટલે મકાઈ ને કાઢી તેના પર મીઠું મરચું અને લીંબુ નો રસ લગાવીને ગરમા-ગરમ સર્વ કરો.
Similar Recipes
-
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ખાવાની મઝા આવે છે નાના મોટા સૌ ને ભાવતી બાફેલી મકાઈ. એકદમ સરળ રીત અને ટેસ્ટી મસાલો લગવાથી બનતી મકાઈ Bina Talati -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
#મોનસુન સ્પેશીયલ#અમેરીકન મકઈ રેસીપી#ભટપટ રેસીપી#MSR Saroj Shah -
-
-
-
-
બાફેલી મકાઈ ની ભેળ (Bafeli Makai Bhel Recipe In Gujarati)
વરસાદ માં મકાઈ સરસ આવે તેનો જુદો જુદો ઉપયોગ કરી ને ફાઇબર મળે અને બધા ખાય માટે મેં આજે તેની ભેળ બનાવી છે Bina Talati -
-
બાફેલી મસાલા મકાઇ (Bafeli Masala Makai Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
શેકેલો મકાઈ (Shekelo Makai Recipe In Gujarati)
વરસાદ પડતો હોઈ તો શેકેલો મકાઈ ખાવાની મઝા આવે, તેને બાફીને, શૂપ, શેકી ગોટા, શાક માં ઉપયોગ કરાય તેમાં ફાઇબર વધુ હોઈ છે Bina Talati -
-
સેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
વર્ષાઋતુ માં મકાઈ સારા પ્રમાણ માં મળે છે . મકાઈ માંથી શરીર ને અનેક પોષકતત્વો મળી રહે છે . મકાઈ ને બાફી ને , શેકી ને , મકાઈ ના વડા કે શાક બનાવવા માં આવે છે .મકાઈ ને શેકી ને ખાવા ની મજા જ કઈ ઓર છે .#MRC Rekha Ramchandani -
રોસ્ટેડ મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
મકાઈ નાના મોટા ને બધા ને પસંદ હોય છેમકાઈ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છેમકાઈ સીઝનલ છેવરસાદના મોસમમાં ખૂબ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બનેઅમદાવાદ ના હાઈવે પર મળે છે તેવીમકાઈ અમેરીકન અને દેશી બંને આવે છેમે અહીં દેશી મકાઈ યુઝ કરી છે#MRC chef Nidhi Bole -
-
-
-
સેકેલી દેશી મકાઈ (Roasted Desi Makai Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆપણે બધા ને અમેરિકન મકાઈ ખાતા બવ જોયા છે પણ આપણી દેશી મકાઈ પણ ખુબ જ ટેસ્ટી હોય છે જે સેકી ને લીંબુ,મીઠું અને તમતમતું મરચુ લગાવી ને તીખી તીખી અને ખાટી ખાવા ની મજા ક્યક અલગ છે . sm.mitesh Vanaliya -
-
-
બટર મસાલા મકાઈ (Butter Masala Makai Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiબાફેલી અમેરિકન મકાઈ નાના મોટા સૌ ને ભાવે. મકાઈ ખૂબ જ healthy છે,બગીચા માં હોય એ કે કોઈ પણ ફરવા લાયક સ્થળ દરેક જગ્યા એ આસાની થી મળી રહે છે.અત્યારે લોક ડાઉન છે માટે બહાર તો બધું બંધ છે તો આપણે બહાર જેવી જ ટેસ્ટી ચટપટી બટર મસાલા મકાઈ બનાવીએ. Bansi Chotaliya Chavda -
-
-
મકાઈ બટર મસલા(makai butter masala recipe in gujarati)
#ફટાફટઆ મકાઈ બટર મસાલા નાના-મોટા બધા ની ખૂબ જ પ્રિય હોય છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે આ ચોમાસાની સિઝનમાં ખાવાની મજા જ કંઈક અલગ આવે છે અને એકદમ ફટાફટ બની જાય છે. Komal Batavia -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#Week1#પીળી રેસિપીમકાઈ નો છીણો Jayshree Chotalia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15239355
ટિપ્પણીઓ