મસાલા મકાઈ (Masala Makai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ફોલી ને કૂકર મા ૧ ગ્લાસ પાણી નાખી ને બાફવા મુકો.કૂકર ની ૨-૩ સિટી વગાડી લો.
- 2
કૂકર ઠંડુ થાય એટલે તેમાંથી મકાઈ ને પણ બાર કાઢી ઠંડી કરી લો.ત્યાર બાદ તેના દાણા કાઢી લો.પછી તેમાં મરચું,થોડું મીઠું,ચાટ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી દો.બધું બરાબર મિક્સ કરી લો.
- 3
તો તૈયાર છે મસાલા મકાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટર મસાલા મકાઈ (Butter Masala Makai Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiબાફેલી અમેરિકન મકાઈ નાના મોટા સૌ ને ભાવે. મકાઈ ખૂબ જ healthy છે,બગીચા માં હોય એ કે કોઈ પણ ફરવા લાયક સ્થળ દરેક જગ્યા એ આસાની થી મળી રહે છે.અત્યારે લોક ડાઉન છે માટે બહાર તો બધું બંધ છે તો આપણે બહાર જેવી જ ટેસ્ટી ચટપટી બટર મસાલા મકાઈ બનાવીએ. Bansi Chotaliya Chavda -
-
-
રોસ્ટેડ મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
મકાઈ નાના મોટા ને બધા ને પસંદ હોય છેમકાઈ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છેમકાઈ સીઝનલ છેવરસાદના મોસમમાં ખૂબ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બનેઅમદાવાદ ના હાઈવે પર મળે છે તેવીમકાઈ અમેરીકન અને દેશી બંને આવે છેમે અહીં દેશી મકાઈ યુઝ કરી છે#MRC chef Nidhi Bole -
-
-
સ્પાઈસી મસાલા મકાઈ(masala makai recipe in gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ વરસતા વરસાદમાં ગરમા-ગરમ કંઇક હલકાં ફુલકા વિટામિન યુક્ત સ્નેકસ મળી જાય તો મોજ પડી જાય એટલે આજ હું ગરમા-ગરમ સ્પાઈસી મસાલા મકાઈ ની રેસિપી લઈને આવી છું Bhavisha Manvar -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CWM2#hathimasala#Dec#W3#MBR7#week7#WLD#khada masala#Punjabi#cookpadgujarati#cookpadindiaમેથી મટર મલાઈ સબ્જી ટેસ્ટ માં થોડી સ્વીટ હોય છે Alpa Pandya -
આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2 (આલુ ભુજીયા)#Hathimasala Sneha Patel -
-
-
બટર મસાલા પોંક (Butter Masala Ponk Recipe In Gujarati)
#JWC4સુરત , રાંદેર અને એના આજુ-બાજુ ના વિસ્તાર માં શિયાળામાં ઘણો બધો પોંક નો પાક ઉતરે છે. મુંબઈગરા ખાવા અને ફરવાના બહુજ શોકીન હોય છે એટલે ડિસેંબર ના ક્રિસમસ વેકેશન માં પોંક પાર્ટી (જયાં પોંક મળે છે) મુંબઇગરાઓ થી ઉભરાતું હોય છે.આ ક્રિસમસ ની ઉજવણી કરવા અમે 6 કપલ પોંક પાર્ટી જવા મુંબઇ થી નિકળી પડ્યા.બહુજ મજા કરી.ઘણો બધો પોંક ઘર માટે પણ લીધો. ઘરે પણ કેવી રીતે પોંક ની મઝા માણી એ હું તમને કહું છું.Cooksnap@sneha_patel Bina Samir Telivala -
-
-
મકાઈ મસાલા ચાટ સ્ટીક (Corn Masala Chaat Stick Recipe In Gujarati)
આ વાનગી અમેરિકન મકાઈ માંથી બને છે સ્વાદમાં ખુબજ ટેસ્ટી દેખાવમાં ખુબ સુંદર લાગે છે આનો ઉપયોગ બાઈટિંગ કરવામાં કરી શકો છો ટાઈમપાસ વાનગી છે મૂવી જોતા જોતા આપણે કઈક ખાવા જોઇતું હોય છે આ એક popcorn અને વેફર જેવું સારું ઓપ્શન છે ફટાફટ થઈ જાય છે Pina Chokshi -
મકાઈ બટર મસલા(makai butter masala recipe in gujarati)
#ફટાફટઆ મકાઈ બટર મસાલા નાના-મોટા બધા ની ખૂબ જ પ્રિય હોય છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે આ ચોમાસાની સિઝનમાં ખાવાની મજા જ કંઈક અલગ આવે છે અને એકદમ ફટાફટ બની જાય છે. Komal Batavia -
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ તું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે.ટેસ્ટ માં ચટપટી હોવા થી નાના મોટા બધા ને બહુ જ ભાવે છે.મસાલા ચીઝ કોર્ન ભેળ Arpita Shah -
-
-
આદુ ફુદીના શીકંજી (Mint Ginger Shikanji Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 7આદુ ફુદીના શીકંજીYahaa Bhi Hoga.. ..... Wahaa Bhi Hoga Kya...Kya... Kya..🍹Tera Hi Jalwa...💃..💃..💃 🍹Tera Hi Jalwa...💃..💃..💃 આદુ ફુદીના શીકંજી ડંકો પુરા વિશ્વમાં વાગે છે... તો થયું આજે આદુ ફુદીના શીકંજી બનાવી જ પાડું Ketki Dave -
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
-
-
-
-
ચીઝ મસાલા અમેરિકન મકાઈ (cheese masala American sweetcorn Recipe In Gujarati)
#GA4#Week8#cookpad#cookpadindia#cookpadgujarati#November2020મારી દીકરી ની મોસ્ટ ફેવરીટ. અને એમાં પણ ચીઝ હોય એટલે બાળકોને તો મજા જ પડે. મકાઈ એ એક હેલ્ધી વાનગી છે. ખૂબ જ સરળ અને ફટાફટ તૈયાર થઈ શકે છે. Dhara Lakhataria Parekh -
ચીઝ બટર સ્વીટ કોર્ન મસાલા (Cheese Butter Sweet Corn Masala Recipe In Gujarati)
#MVF#JSR#cooksnap challenge Rita Gajjar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16693565
ટિપ્પણીઓ