મસાલા મેગી (Masala Maggi Recipe In Gujarati)

Monika sagarka
Monika sagarka @cook_30706170
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
1-2 સર્વિંગ્સ
  1. 112 વાળુ મેગી નું પેકેટ
  2. 1 ગ્લાસપાણી
  3. 1નાનું ટમેટું
  4. 1લીલું મરચુ
  5. 1નાનું બટાકુ
  6. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    ગેસ ચાલુ કરી એક કડાઈ માં પાણી ગરમ કરવામૂકવું પાણી ઉકળે એટલે તેમાં મેગી અને મસાલો નાખી દો.ચડવા દો.5-7 મિનિટ બાદ ગેસ બંધ કરી મેગી એક વાટકા માં કાઢી લો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા ડુંગળી, બટાકા નાખી થોડી વાર હલાવો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી હલાવો.બાદ માં સમારેલા ટમેટું અને મરચુ નાખી ચડવા દો.

  3. 3

    હવે બરોબર ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર નાખો. થોડીવાર હલાવો પછી તેમાં બાફેલી મેગી નાખી થોડીવાર હલાવતા રહો. ત્યારબાદ ગેસ બંધ કરી.. એક વાટકા માં કાઢી લો. ચટપટી ને ગરમા ગરમ મસાલા મેગી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika sagarka
Monika sagarka @cook_30706170
પર

Similar Recipes