કાંદા બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
કાંદા બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળીને સમારીને લેવી ઉભી ત્યારબાદ બટાકું ખમણી લેવું ત્યારબાદ તેમાં મીઠું અજમો બધા મસાલા એડ કરવા ત્યારબાદ તેમાં એક ચમચી ચોખાનો લોટ એડ કરવો તેમાં સમાઈ એટલો ચણાનો લોટ એડ કરો અને પાણી વગર ખૂબ મસળી લેવો ડુંગળીમાં અને થોડા થોડા મૂકી તેલમાં ફ્રાય કરી લેવા તૈયાર છે આપણા ક્રિસ્પી ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadguj#Bhajiya#moonsoonspecial Mitixa Modi -
-
-
કાંદા ના લચ્છા ભજીયા (Onion Lachcha Bhajiya Recipe In Gujarati)
#EBWeek9આ ભજીયા ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં સરળ છે. ભજીયાનું ખીરૂ વગર કોરા લોટ ઉમેરી ભજીયા બનાવ્યા છે.આ ભજીયા નો સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In gujarati)
#મોમ કાંદાભજી નાનપણથી ખાતા આવ્યા, વરસાદ પડે એટલે તો ઘણા યાદ આવે ,વરસાદ ના સમય મા ભજીયા ખાવાની મઝા અલગ જ છે Nidhi Desai -
-
-
કાંદા ના ક્રિસ્પી ભજીયા(Onion Crispy Bhajiya Recipe in Gujarati)
ચોમાસા માં જ્યારે વરસાદ પડતો હોઈ ત્યારે આ ગરમ ગરમ ભજીયા ખાવાની મજ્જા પડે. ગઈ કાલે ખબર ના પડી ડિનર માટે શું બનવું તો આ ભજીયા બનાવી દીધા. અહી મે બટાકા ના ભજીયા પણ બનાવ્યા હતા.મજ્જા આવી ખાવાની.જ્યારે કોઈ મહેમાન અચાનક આવે ત્યારે પણ આ ભજીયા ફટાફટ બની જાય છે#goldenapron3Week 18#Besan Shreya Desai -
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9 ટેસ્ટી ક્રિસ્પી મજેદાર ઓનિયન પકોડા Ramaben Joshi -
-
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
લીલા કાંદા ના ભજીયા(Spring Onion Bhajiya Recipe In Gujarati)
સવારે ઠંડી માં નાસ્તા માં આ ભજીયા ચા સાથે ખાય શકાય છે.#GA4#Week11#SpringOnion Shreya Desai -
-
-
કાંદા લચ્છા ભજીયા (onion laccha bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#week3 #મોન્સુન સ્પેશિયલઆ ભજીયા ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તેમજ ચા, લીલી ચટણી અને સોસ હોય તો મજા પડી જાય.... Kala Ramoliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15247770
ટિપ્પણીઓ