રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ખીરું તૈયાર કરો તેમાં એક કપ સાસ પાણી ઉમેરી ને દાળ ચોખા ને પાણી ઉમેરી ને મિક્સરમાં વાટી લો પછી એક કલાક સુધી રહેવા દો પછી
- 2
પછી તેને ઈડલી બનાવો કુકરમાં બાફી લો દાળ પછી તેમાં મસાલો મિક્સ કરો ડુંગળી ટામેટાં ને લસણ મરચાની પેસ્ટ ઉમેરો ત્રણ ડોકલી તેલ ગરમ કરો તપેલીમાં તેમાં રાઈ જીરું લવિંગ તજ હીંગ નો વગાર કરો પછી તેમાં ડુંગળી ટામેટાં ની પેસ્ટ ઉમેરો પછી બે મિનિટ સુધી રહેવા દો પછી તેમાં દાળ માં ઉમેરો પછી દાળ ને પાંચ મિનિટ સુધી ઉકાળો દાળમાં મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું કોથમીર નાખી સર્વ કરો
- 3
સંભાર મસાલો મિક્સ કરો હોટલ જેવી ઇડલી સંભાર તૈયાર કરો ડીસમા સ્વ કરો
Similar Recipes
-
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
રવા ઈડલી સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#EB એકદમ સ્પોન જી અને યમ્મી ઈટલી આવી રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સફેદ ઈડલી બનશે. Varsha Monani -
-
-
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે Komal Batavia -
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15246079
ટિપ્પણીઓ