તળ્યા વગર ના મકાઈ વડાં (Non Fried Corn Pakoda Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

તળ્યા વગર ના મકાઈ વડાં (Non Fried Corn Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૪૫ મિનિટ
4 લોકો
  1. ટીન મકાઈ ક્રશ (૧ મકાઈ ના દાણા ફ્રેશ)
  2. ૧ કપરવો
  3. ૧/૨ કપદહીં
  4. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. મીઠું સ્વાદમુજબ
  6. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  7. ૧/૨ ચમચીમરી પાઉડર
  8. ૧ ચમચીતેલ
  9. ૧/૪ ટી સ્પૂનબેકીંગ સોડા (સોડાબાયકાર્બ)
  10. ૧/૪ કપઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવા માં દહીં ઉમેરી ૩૦ મિનિટ રહેલા દેવું

  2. 2

    હવે એમાં મકાઈ, ડુંગળી, તેલ અને બધો મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું

  3. 3

    હવે જ્યારે વડા ઉતારવાના હોય ત્યારે સોડા ઉમેરી એક દિશા માં મિેક્ષ કરી લેવું

  4. 4

    હવે અપ્પે પેન ગરમ કરી એમાં ૧-૧ ડ્રોપ તેલ મૂકી વડા નું ખીરૂ મૂકી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવાં દેવું પછી પલટાવી બીજી બાજુ પણ ચડવાં દેવું.

  5. 5

    તો તૈયાર છે ગરમાગરમ મકાઈ ના વડાં ચટણી કે કેચઅપ સાથે સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes