તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)

#સુપરશેફ2
#week2
#ફ્લોર્સ
આજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો.
તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
#સુપરશેફ2
#week2
#ફ્લોર્સ
આજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ માં તેલ મૂકી એમાં જીરૂ લીલું મરચું હીંગ અને લસણ નાખવું. હવે ડુંગળી નાખી સાંતળી લેવું ડુંગળી સંતળાય એટલે બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી દેવું
- 2
હવે બટાકા નો માવો નાખી મિક્ષ કરી લેવું હવે છેલ્લે કોથમીર નાખી મિક્ષ કરી લેવું
- 3
હવે મેંદા નો લોટ માં મીઠું,અજમો અને બેકીંગ પાઉડર ઉમેરી મિક્ષ કરી લેવું હવે તેલ અને ઘી માખી મિક્ષ કરી લેવું
- 4
આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવું આ રીતે ન બહુ કડક ન બહુ નરમ એવી કણક રાખવી કક્ણક બાંધવી જ મસળવી નહીં
- 5
હવે લુઆ કરી લઈ મિડીયમ પૂરી વણી વચ્ચે બટાકા નું સ્ટફિંગ મૂકી સીલ કરી દેવું
- 6
હવે અપ્પમ પેન ગરમ કરી એમાં ૨-૨ ડ્રોપ તેલ મૂકી એમાં સમોસા મૂકી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દેવું ૨-૫ મિનિટ પછી ઉપર તેલ મૂકી ફેરવી લેવું ફરી ઢાંકી દેવું
- 7
આ રીતે લાલ થાય ત્યાં સુધી શેકવી જરૂર લાગે તો તેલ મૂકવું અને કાઢી લેવાં સમોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ પકોડા (તળ્યા વગર) (Bread Pakoda Recipe without Fry in Gujarati)
#આલુતમે બ્રેડ પકોડા તો બહુ ખાધા હોય પણ તળ્યા વગર ના બ્રેડ પકોડા ખાધા છે? અને હા આ બ્રેડ પકોડામાં બ્રેડ નો પણ યુઝ નથી કર્યો. મે આ તળ્યા વગરના બ્રેડ પકોડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
મગદાળ કચોરી અપ્પમ માં (Moongdal Kachori in appam Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ની પ્રખ્યાત મગ ની દાળ ની કચોરી નું એક હેલ્ધી વર્ઝન છે. ખૂબ જ ઓછા તેલ માં આ કચોરી બનાવી છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હેલ્થ કોન્શીયસ લોકો માટે કે જેમને તળેલું પસંદ નથી એ આ કચોરી અન્જોય કરી શકે છે. વરસાદ માં ગરમાગરમ આ કચોરી બનાવજો અને કચોરી ની મજા માણજો. Sachi Sanket Naik -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
વેજ પફ ઈન કડાઈ (Veg Puff Recipe in Kadai)
#સ્નેક્સ#વિકમીલ૧#સ્પાઈસી/તીખીઆજે મેં ઘરે જ પફ બનાવ્યા છે એ પણ ઓવન વગર અને ફર્સ્ટ ટ્રાયલ ખૂબ જ સફળ થઈ.પફ બહાર જેવા જ બહુ પડવાળા ,ક્રીસ્પી અને ફરસા બન્યા. અને એ પણ માર્જરીન વગર અને એગલેસ.અને ખૂબ જ સરળ રેસિપી છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
આલુ મટર સમોસા
આજે વિચારતી હતી ડિનર માં શું બનાવીએ. અત્યાર ના સમય માં તો એ પણ જોવાનું કે ઘર માં જે વસ્તુ હોય એના થી જ કામ ચલાવવું પડે.વટાણા ફ્રોઝન માં પડ્યા હતા અને બટાકા પણ હતા તો થયું સમોસા જ બનાવી દઈએ.#goldenapron3Week 7#Potato#ડીનર Shreya Desai -
સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા
#ઇબુક૧#પોસ્ટ૩૯#સ્ટફ્ડઆજે મે સ્ટફ્ડ ના કોન્ટેસ્ટ માટે સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને મે યીસ્ટ વગર અને તંદુર વગર તવા પર બનાવ્યા છે... Sachi Sanket Naik -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7સમોસા નું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે અને સમોસા તો નાસ્તા માં કે ફરસાણ માં ખાઈ શકાય છે અને જોં વરસાદ પડતો હોય તો આ ગરમા ગરમ સમોસા ખાવા ની ખુબ જ મઝા આવે છે. ગ્રીન ચટણી સાથે કે ટામેટા કેચ અપ સાથે સરસ લાગે છે. Arpita Shah -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
આલુ સમોસા(Aloo Samosa Recipe In Gujarati)
સમોસા નું નામ પડે એટલે તરત જ મો માં પાણી આવી જાય. સમોસા એ દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા, ભૂમધ્ય સમુદ્રી અને આફ્રિકાના સ્થાનિક વાનગીઓમાં એક પ્રખ્યાત એપિટાઇઝર અથવા નાસ્તા તરીકે ઓળખાય છે. સમોસા એ ચટણી સાથે પીરસવાની સૌથી સામાન્ય રીત છે. લીલી ચટણી એવી વસ્તુ છે જે સમોસાને સંપૂર્ણ નવું પરિમાણ આપે છે, અને તે એકસાથે સારી રીતે જોડી લે છે. Upasana Mer -
આલુ રીંગ સમોસા (Aloo Ring Samosa Recipe in Gujarati)
#આલુસમોસા તો ઘણી રીતે બને છે આજે મેં રીંગ સમોસા બનાવ્યા મારા દીકરાને ખૂબ ભાવે છે. રીંગ સમોસા સવારે નાસ્તામાં પણ લઇ શકાય છે અને સાંજે ડીનરમાં પણ લઈ શકાય છે. Kiran Solanki -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
"સમોસા"(samosa in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૮#વીકમીલ૧પોસ્ટ-૫તીખી/સ્પાઈસીઘઉના લોટના ક્રીસ્પી સમોસા બનાવવા અઘરા છે પણ આજે હું તમને ઘઉના લોટના ક્રીસ્પી કેમ બને .એ સાથે સ્પાઈસી સમોસા શીખવીશ. Smitaben R dave -
ઘઉં ના પીઝા બેઝ
ઘઉં ના લોટ ના એકદમ હેલ્ધી પીઝા બેઝ બનાવ્યો છે જે મે યીસ્ટ વગર અને તવા પર બનાવ્યા છે ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જશે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
-
કચ્છી સમોસા (kutchchi onion samosa recipe in Gujarati)
#સુપરશેફ૨ જનરલી સમોસા નું નામ આવે એટલે આપણે વટાણા અને બટાકા માંથી બનાવેલ સમોસા જ યાદ આવે છે.પરંતુ કચ્છ જિલ્લામાં ડુંગળી અને ચણા ના લોટ માંથી સમોસા બનાવવા આવે છે જે ખૂબ જ સરસ લાગે છે.જેને ગાંઠીયા અને સીંગ દાણા ની ચટણી સાથે સર્વ કરે છે.સંભુસા ના નામ થી ઓળખાય છે.અંજાર ના સમોસા ખૂબજ વખણાય છે. Bhumika Parmar -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
સમોસા (Samosa Recipe In Gujarati)
મોટા ભાગના લોકો ને એવું માને છે કે સમોસા ભારતનું નમકિન ફરસાણ છે પરંતુ હકીકત માં સમોસા ઈરાન થી આવેલ ફૂડ છે. ભારત ના અલગ અલગ વિસ્તાર માં આપણને અલગ અલગ પ્રકાર ના સમોસા જોવા મળશે સમોસા ને ગળી અને તીખી એમ બે પ્રકારની ચટણી સાથે પીરસવા માં આવે છે. #GA4 #Week9 Bhavini Kotak -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory ઝટપટ બની જાય તેવાં સમોસા બને છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
આલુ મટર પટ્ટી સમોસા(Aloo Matar Patti Samosa Recipe In Gujarati)
#KS6 પટ્ટી સમોસા એ એક મસાલો ભરેલું ફરસાણ છે. તેમાં હંમેશા મૈંદા નો લોટ યુઝ કરવામાં આવે છે. તેમાં અજમો વાપરવો જોઈએ જેથી પચવામાં હલકું બને છે. તેનો આકાર અને કદ સ્થળે સ્થળે બદલાય છે. પોલાણ માં મસાલો ભરીને બનાવાય છે. પટ્ટી સમોસા એકદમ ક્રિસ્પી બને છે. અહીં બટાકા અને વટાણા નો ઉપયોગ કર્યો છે. જેને અમારા ઘરમાં દરેક ને ખૂબ જ પસંદ છે. Bina Mithani -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
ચીઝી બન (Cheesy Bun recipe In Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સ#માઇઇબુક#પોસ્ટ૩૦આ ચીઝી બન મેં પહેલી વાર ટ્રાય કર્યા અને એ પણ યીસ્ટ વગર અને સફળ રહી. ખૂબ જ સરળ રેસિપી છે અને આ સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચીઝી બન મેં કડાઈ અને ઓવન બંને માં બનાવ્યા છે. Sachi Sanket Naik -
પોકેટ સમોસા(pocket samosa recipe in gujarati)
ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ સમોસા ખાવાની મજા પડી જાય છે એમાં પણ સાથે જોતા હોય તો વધુ જ આનંદ થાય છે. Khilana Gudhka -
ચપાટી સમોસા (Chapati samosa recipe in Gujarati)
તળિયાં વગર ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy સમોસા. તમે પણ બનાવો ખૂબજ ગમશે. Reena parikh -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (6)