શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2અમેરિકન મકાઈ
  2. 1 નાની વાટકીઝીણી સમારેલી ડુંગળી
  3. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. 1 ચમચીજીરૂ
  5. 2 ચમચીખાંડ
  6. 1 ચમચીલીંબુ નો રસ
  7. ૧/૨ નાની ચમચીહળદર
  8. ૧/૨ નાની ચમચીમરચું
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. જરૂર મુજબ ચણાનો લોટ
  11. 3-4 ચમચીચોખા નો લોટ
  12. જરૂર મુજબ તેલ
  13. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    એક બાઉલ માં મકાઈ છોલી ખમણી લ્યો તેમાં ચણા નો લોટ હળદર મીઠું મરચુ હીંગ ડુંગળી,આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો,ખાંડ,લીંબુ ચોખાનો લોટ,જીરૂ નાખી હલાવો પાચ મિનિટ સુધી હલાવો

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આ ભજીયા પાડો મીડિયમ તાપે તળી લેવા સોનેરી થાય એટલે ઉતારી લ્યો

  3. 3

    તૈયાર છે મકાઈના ભજીયા સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes