ત્રિરંગી દુધી ઢોકળા (Trirangi Dudhi Dhokla Recipe In Gujarati)

ત્રિરંગી દુધી ઢોકળા (Trirangi Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રિરંગી ઢોકળા માટે ત્રણ ભાગમાં લોટને લો,એક તપેલીમાં ચણાનો લોટ,બીજી તપેલી માં રવો, અને ૩ તપેલીમાં ચોખા-અડદ નો લોટ લેવો.
- 2
ચણાના લોટના ખીરામાં દુધી નું ખમણ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર,મીઠું નાખી અને ખીરું તૈયાર કરો, તેવી જ રીતે રવા નું ખીરુ તૈયાર કરો તેમાં પણ દુધી નું ખમણ, બેકિંગ સોડા બેકિંગ પાઉડર નાખી ખીરું તૈયાર કરો, ચોખા અને અડદ ના લોટના ખીરામાં પાલક અને દુધી ની પ્યુરી નાખો અને બેકિંગ સોડા બેકિંગ પાઉડર મીઠું ઉમેરી ત્રણેય ખીરું તૈયાર કરો.
- 3
ગેસ પર ઢોકળા બનાવવાનું વાસણમાં પાણી ઉમેરી ગરમ કરો. પછી તેમાં કેક મોલ્ડ નું વાસણમાં તેલ લગાવી સૌપ્રથમ ચોખા અને અડદ નું ખીરું ઉમેરી અને ચાર મિનિટ થવા દો, ત્યારબાદ તેમાં સોજી નુ ખીરુ ઉમેરી તેને પણ ચાર મિનિટ થવા દો,ચપ્પુ ભરાવી ચેક કરો કે ઢોકળા થઈ ગયા છે કે શું? ત્યાર પછી ઉપર ત્રીજું લહેર ચણાના લોટનો કરી અને ઢોકળા ના ત્રણેય લહેર દસ મિનિટ સુધી થવા દો.
- 4
ઢોકળાં આ ત્રણેયમાં દૂધીનું ખમણ પૂરતા પ્રમાણમાં ઉમેરવું અને ઢોકળા થઈ ગયા પછી તેના પર વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, તલ, મીઠા લીમડાના પાન ઝીણું સમારેલું લીલું મરચું નાખી વધાર કરો અને ઢોકળાને સર્વ કરો.
- 5
ઢોકળા ની પ્લેટ ને ડેકોરેશન સાથે,ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
આજે 15 મી ઓગસ્ટ આપણો આઝાદી નો દિવસ ..આજે મેં રાષ્ટ્રધ્વજ ના કલર નાં ઢોકળા બનાવ્યા.. લીલાં કલર માટે પાલક, કેસરી રંગ માટે ગાજર નો ઉપયોગ કર્યો છે.કલર સાથે ડીશ ને હેલ્થ માટે પણ બેસ્ટ બનાવી છે.. Sunita Vaghela -
-
-
-
ત્રિરંગી સ્ટીમ ઢોકળા(trirangi stim dhokla Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિક્મીલ3 Gandhi vaishali -
-
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
આપણે તહેવાર ની ઉઝવણી વાનગી કરીયે છોકરા જુદુ લાગે Heena Timaniya -
-
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ