મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મકાઈ છોલીને તેને ખમણી લો તેમાં ચણા નો લોટ, હળદર, મીઠું, મરચું, હિંગ, ડુંગળી, આદુ, લસણ,મરચા ની પેસ્ટ નાખી ખાંડ, લીંબુ તથા ચોખા નો લોટ, જીરું નાખી ૫ થી ૧૦ મીનીટ સુધી હલાવો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા પાડો મીડીયમ તાપે તળી લેવા સેજ સોનેરી થાય એટલે તેને બહાર કાઢી લો તો તૈયાર છે મકાઈ ના ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#makai vadaWeek9 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#week9#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza -
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
બહું હેલ્થી મકાઈ ના રોટલા અથવા તો વડા તેમ જ ખીચું પણ બનાવી શકીએ છીએ..આજે આપણે વડા બનાવીએ..#EB#week9 Sangita Vyas -
-
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EBWeek9Theme9#RC1Yellow Recipesરેઇન્બો ચેલેન્જ વરસાદી માહોલમાં આ ચટાકેદાર ગરમાગરમ મકાઈ વડા ખૂબ જામશે...બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ રૂ જેવા સોફ્ટ આ વડા માટે કોઈ ના ન પાડે... સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતા હોય છે... Sudha Banjara Vasani -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
ગરમ ગરમ પકોડા વરસાદ ની મોસમ માં ખાવા ની બહુ જ મજા આવે.#EB#wk9 Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846966
ટિપ્પણીઓ