દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 લીટર દૂધ
  2. 1/2 કપ પૌંઆ
  3. 1/2 કપ ખાંડ
  4. 4બદામ
  5. 4પિસ્તા
  6. 2ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌંઆ ને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લો.અને નિતરવા મૂકી દો.હવે એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું.એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખી ને બરાબર મિક્ષ કરો.સતત હલાવતા રહો અને સાતેક મિનિટ સુધી ઉકળવા દો.

  2. 2

    પછી એમાં ખાંડ નાખી ને પાંચ મિનિટ સુધી ઉકાળો અને ઇલાયચી અને ડ્રાય ફ્રુટ અને પૌંઆ નાખીને હલાવી લો અને પછી એકદમ ઠરવા દો.ઠરી જાય પછી તેને ફ્રિઝ માં બે કલાક ઠંડુ થવા મૂકી દો.પીરસતા પહેલાં હલાવો અને પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ

Similar Recipes