રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા દુધ ઉમેરી ગેસ ઉપર મૂકી ધીમા તાપે ઉકળવા મુકો સાથે સાથે ચલાવતા રહો દુધ તળિયા મા ચોંટે નહી
- 2
પૌઆ ને એક બાઉલ મા કાઢી તેને સારી રીતે પાણી થી ધોઈ લો પાણી ચોખ્ખુ મ થાય ત્યાં સુધી
- 3
પાણી નિતારી તેમા દુધ ઉમેરી 1/2કલાક સુધી પલાળી રાખો
- 4
દુધ ઉકળી ને થોડુ ધટ થાય એટલે તેમા સાકર ઉમેરી દો ત્યાર બાદ દુધ મા પલાળેલા પૌઆ ઉમેરી સારી રીતે ઉકાળી તેમા ઇલાયચી પાઉડર ઉમેરી સારી રીતે ઉકાળી લો
- 5
તૈયાર દુધ પૌઆ કેસર પીસ્તા બદામ ની કતરણ ભભરાવી ઠંડુ કરી લો ફૂલો થી ગાર્નિશ કરી ઠાકોર જી ને ધરાવી બધા ને પ્રસાદ ગ્રહણ કરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #poha #Doodhpoha #Sharadpurnima. #TRO Bela Doshi -
-
ખાંડ ફ્રી દૂધ પૌંઆ (Sugarfree Doodh Poha Recipe In Gujarati)
#ChooseToCook#TRO#sarad punam special વરસાત પછી શરદ ઋતુ ના આગમન થાય છે , ખેતરો મા નવી ડાગંર ,ચોખા તૈયાર થઈ જાય છે . શરદ ઋતુ ને વઘાવા અને નવા ચોખા ની ખીર ,દુધ પૌઆ બનાવી ને ચંદ્ર ની કિરણો સામે ભગવાન ને અપર્ણ કરી શરદ પુનમ મા આનન્દ કરે છે.. Saroj Shah -
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#cook pad Gujarati#cookpad india#choose to cookવરસાત ના ગમન અને શરદ ના આગમન સંધિ ઋતુ કેહવાય.. આર્યુવેદ ના દષ્ટિ પિત ના પ્રકોપ વધી જતા હોય છે માટે ધર્મ ના આધાર માની શરદ પુનમ પર દુધ પૌઆ ખાવાના રિવાજ છે .મે દુધ પૌઆ મા વેરિયેશન કરી ને કસ્ટર્ડ મા કસાટા રંગીન પૌઆ નાખી ને કસ્ટર્ધ દુધ પૌઆ બનાયા છે.. Saroj Shah -
-
-
રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
રજવાડી રંગીલા દૂધ પૌંઆ#TRO #દૂધ_પૌંઆ#ChooseToCook#Sharad_Poonam #Sharad_Purnima#શરદપૂનમ_સ્પેશિયલ #શરદપૂર્ણિમા #કોજાગરીપૂર્ણિમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશરદપૂનમ ચાંદની રાત્રે દાંડિયા રાસ રમવાનો અને દૂધ પૌંઆ ખાવાનો આનંદ અનેરો છે. મેં આજે ચાંદની રાતે રજવાડી રંગીલા દૂધ પૌંઆ બનાવ્યા છે.શરદપૂનમ નાં દાંડિયા રાસ ની પંકિતઓ યાદ આવી ગઈ..⚪️આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલોતારા રે નામનો છેડ્યો એક તારોહું તારી મીરા તું ગિરધર મારોઆજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો⚪️હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાતમારી પ્રીતમ સાથે છે મુલાકાતઆજ તું ના જાતીના જાતી ના જાતીહો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી⚪️કહો પૂનમ ના ચાંદ ને આજ.. ઉગે આથમણી ઓરહે મારા મનડાના મીત... મારા જીવન સંગીતથઇને આવ્યા છે મારી પ્રીત ... Manisha Sampat -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
-
-
-
-
-
-
દૂધ પૌઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા ને દિવસે દૂધ પૌંઆ બનાવી ને ચાંદની ના પ્રકાશ માં ઠંડા કરી ને ખાવા થી શરીર માં કોઈ રોગ નથી થતા. Hiral -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ હોય એટલે દુધ પૌંઆ હોય જ . #cookpadindia #cookpadgujarati #sweet #dudhpauva Bela Doshi -
કેરેમલ દૂધ પૌંઆ (Caramel Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookદૂધ પૌંઆ એ શરદ પૂનમની રાત્રે ઠાકોરજી ને ધરવામાં આવતી ટ્રેડિશનલ વાનગી છે. આની સાથે મારી નાનપણની યાદો જોડાયેલી છે. મારા દાદી અને પછી મારા મમ્મી દર વર્ષે શરદ પૂનમના દિવસે સાંજે દૂધ પૌંઆ બનાવી ચાંદ ઉગવા ની રાહ જોતા. ચાંદ ઉગે એટલે દૂધ પૌંઆ ની તપેલી ને જાળી ઢાંકી ચાંદનીમાં મુકી મને ધ્યાન રાખવા બેસાડે. ચાંદનીમાં ઠંડા થયા બાદ ઠાકોરજી ને ધરવામાં આવે અને પછી જ પ્રસાદ. તો આવી યાદ ને તાજી કરાવા માટે આજે મેં આ રેસિપી શેર કરી છે. Harita Mendha -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
રજવાડી દૂધ પૌંઆ (Rajwadi Doodh Poha Recipe In Gujarati)
#TRO#CHOOSE TO COOK#cookpadgujarati#cookpadindia#Sharad punam specialશરદ પૂનમ ની રાતે બટાકા વડા,ભજીયા,દાળવડા,દુધપૌઆ ખાવા નો અને સાથે સાથે ગરબા અને દાંડિયા રાસ રમવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે.મેં શરદ પૂનમ ની રાતે ભજીયા,દાળવડા અને રજવાડી દુધપૌઆ બનાવ્યા કારણ મારુ અને ઘર ના બધા ને ફેવરિટ છે. દાળવડા બનાવતા બનાવતા હું એક ગરબો ગનગણતી હતી તો તેની પંક્તિઓ તમારી સાથે શેર કરું છું જે મારો મનગમતો ગરબો છે.શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે કે મારું મનડું નાચે કે મારું તનડું નાચે એના કિરણો રેલાય છે આભમાં.....શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે. સોના નું બેડલું મારુ રૂપ ની ઈંઢોંણી બેડલું લઈ ને હું તો પાણીડા ગઈ તી કાનો આવ્યો મારી પૂંઠે સંતાતો જોઈ મારું મુખડું શરમ થી લાલ રે.......શરદ પૂનમ ની રાત માં ચાંદલિયો ઉગ્યો છે. Alpa Pandya -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શીતળા સાતમે દુધ પાક બનાવવાનો રિવાજ છે.. મેં પણ બીજી મીઠાઈ ની સાથે ડ્રાય ફ્રુટ દુધ પાક બનાવ્યો Pinal Patel -
-
કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે. Varsha Dave -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2જેવી રીતે ખીર દરેક ને ભાવે છે , તેમ થેપલા કે તીખી ભાખરી સાથે દૂધ પૌંઆ સરસલાગે છે Pinal Patel -
દૂધ પૌવા (Doodh Poha Recipe In Gujarati)
#TRO #ChooseToCook દૂધ પૌવા નુ નામ આવે એટલી નાનપણ ની યાદ તાજી થાય કે મમ્મી આજુબાજુ બધા ની સાથે બટકાવડા ને દુધપૌઆ બનવતા ને સાથે ખાતા......આજે મમ્મી ની રેસીપી બનાવી છે સરસ જ હસે. Harsha Gohil -
-
-
કેસર ડ્રાયફ્રુટ દૂધ પૌવા (Kesar Dryfruit Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpadindia Rekha Vora
More Recipes
- બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
- રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
- સ્મોકી બેંગન ભર્તા (Smoky Baingan Bharta Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16553674
ટિપ્પણીઓ (9)
MAST Plating