દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કણકી કોરમાં ને આગલા દિવસે રાત્રે ૧ ચમચી દહીં અને ૧ ચમચી તેલ નાખી પલાળવું
- 2
ખીરામાં છીણેલી દૂધી કોથમીર આદું લસણ મરચાં ની પેસ્ટ, હળદર, મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 3
સ્ટીમર માં પાણી લઈ ગરમ કરવા મુકો તેલ થી ગ્રીસ કરી થાળી ને સ્ટીમર માં ગરમ કરવા મુકો.પછી ઢોકળા ના ખીરા માં સોડા ઉમેરી હલાવી તેને ઢોકળિયા માં મુકેલી થાળી માં પાથરી ને ઢાંકી ને ૧૦ મિનિટ માટે સ્ટીમ કરો.પછી ગેસ બંધ કરી ઢોકળા ની થાળી બહાર કાઢી લો.
- 4
એક વઘારીયા માં તેલ લઈ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં રાઈ, ઉમેરો તતડે એટલે, તલ, હીંગ ઉમેરી વઘાર ને તૈયાર ઢોકળા ની થાળી માં રેડી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC2#Week2#white Payal Sachanandani (payal's kitchen) -
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2અહીં રવો,દહીં અને દૂધી ના ઉપયોગ કરી દૂધી ના ઢોકળાં બનાવાનો પ્રયત્ન કર્યો છે. દૂધી ના ઢોકળાં ટેસ્ટ માં ખૂબ સરસ બને છે. જો આ ઢોકળાં ને આથા વગર બનાવા હોય તો રવા સાથે બનાવી શકાય. બહુ ટાઈમ પણ નથી લાગતો. Chhatbarshweta -
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 દુધી અને ધઉં નો જાડો લોટ બેઉ ખુબ જ પોષક તત્વો થી ભરપુર છે.આ ઢોકળા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#dudhidhoklaમિક્સ દાળ અને ચોખામાંથી બનતા ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી બન્ને છે. આ રીતે બનતા ઢોકળા મસ્ત જ લાગે છે પણ જો આ જ ઢોકળા ના ખીરામાં છીણેલી દૂધી, ગાજર, કોથમીર, ફૂદીનો કે બીજું તમને પસંદ હોય એ શાક અને રાઇ,હીંગનો વઘાર પણ અંદર જ ઉમેરી દેવામાં આવે તો ઢોકળા બમણા સ્વાદિષ્ટ બની જાય છે. પૂરો વઘાર ઉપરથી કરવાની જગ્યાએ જો અડધો આ રીતે અંદર ખીરામાં ઉમેરી દેવામાં આવે તો ઢોકળા વધારે યમી લાગે છે.સાથે શાક હોવાથી એટલા સોફ્ટ બને છે કે ઠંડા થયા પછી પણ કડક નથી થતા. સાથે શાકના ગુણ પણ ઉમેરાય છે. મને આ ઢોકળા એટલા પસંદ આવ્યા કે હવે સાદા ઢોકળા ની જગ્યાએ આ જ બનાવવા માટે પહેલી પસંદ હશે.સાથે લેવામાં આવતા ચોખા એકાદ વર્ષ જૂના અને બોઇલ, કમોદ કણકી કે જીરાસર હશે તો ચીકાશ ઓછી હોવાને કારણે ઢોકળા વધારે ફૂલશે અને સોફ્ટ થશે. Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15235962
ટિપ્પણીઓ