દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

દુધી ના ખાતા હોય એને ખવડાવવાનું બેસ્ટ ઓપશન છે. #EB

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત માટે
  1. ૩૦૦ ગ્રામ છીણેલી દૂધી
  2. ૨ ટેબ સ્પૂન લસણ અને લીલા મરચાં ઝીણાં ક્રશ કરેલા
  3. ૧ ટેબ સ્પૂન તલ
  4. ૨ કપઘઉં નો લોટ
  5. ૨ ટેબ સ્પૂન લાલ મરચું
  6. ૧/૨ ટેબ સ્પૂન હળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨ ટેબ સ્પૂન દહીં
  9. ૧ ટેબ સ્પૂન ખાંડ
  10. ૨ ટેબ સ્પૂન તેલ મોણ માટે
  11. શેકવા માટે તેલ
  12. લોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં છીણેલી દૂધી નાખી તેમાં મીઠું,મરચું,હળદર, ખાંડ,દહીં,તલ, લસણ અને લીલા મરચાં ઝીણાં ક્રશ કરેલા નાખી તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી નાખી લોટને બાંધી લો.

  2. 2
  3. 3

    પછી એક તાવડી મૂકી લોટ માથી લુઓ લઈ થેપલા વણી ને તેલ મૂકી બેઉ બાજુ સેકી લો.

  4. 4

    પછી ગરમ ગરમ સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes