સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 વ્યક્તિ
  1. 250મીલી દૂધ
  2. 1/2 કપમૈંદા ની સેવ
  3. 1/4 કપખાંડ
  4. 1/2 ચમચીઈલાયચી નો પાઉડર
  5. 1 ચમચીબદામપિસ્તા નો ભૂકો
  6. 1/2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી મૂકી સેવ ને થોડી ગુલાબી થાય એવી શેકી લેવી પછી તેમા દૂધ ઉમેરી ઉકાળવું

  2. 2

    હવે તેમાં ખાંડ નાખી ફરીથી ઉકાળવું ઘટ્ટ થાય ત્યાં સુધી ગેસ પર પકાવવું

  3. 3

    ત્યારબાદ તેમાં ઇલાયચી તથા ડ્રાયફ્રુટ નાખીને ગરમ કે ઠંડી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes