રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)

#WDC : રજવાડી સેવૈયા ખીર
ખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે.
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીર
ખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ને ઉકળવા મૂકી દેવું અને તેમાં કેસર ના તાંતણા નાખી દેવા.
- 2
બીજી બાજુ ગેસ ઉપર એક તપેલીમાં ઘી ગરમ કરવા મૂકવું તેમાં સેવ ને શેકી લેવી સતત હલાવતા રહેવું
- 3
સેવ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવી ત્યારબાદ તેમાં ગરમ કરેલું દૂધ નાખી દેવું અને ઊકળવા દેવું ૪/૫ મીનીટ સુધી ઉકળવા દેવું
- 4
ત્યારબાદ તેમાં કાજુ બદામ પિસ્તા ઇલાયચી (મસાલા મીલ્ક પાઉડર) નાખ્યો છે. જાયફળ ઉમેરી દેવું અને મિક્સ કરી લેવું ૨/૩ મીનીટ સુધી ઉકળવા દેવું
- 5
ત્યારબાદ તેમાં એક વાટકી ખાંડ નાખી હલાવી લેવું અને ધીમા તાપે ૧૫ / ૨૦ મીનીટ સુધી ઉકળવા દેવું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. સેવૈયા ખીર જેમ ઉકળશે તેમ તેમ થોડી ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ખીર ને ઠંડી થવા દેવી. ઠંડી થઈ જાય પછી ૨ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવી.
- 6
સર્વ કરવા ટાઈમે બાઉલમાં કાઢી લેવી ઉપર કાજુ બદામ ની કતરણ નાખી ગાર્નિશ કરી સર્વ કરવી
તો તૈયાર છે
રજવાડી સેવૈયા ખીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mrસૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) ગામડા બાજુ આને સેવ નો દુધ પાક કહેવા મા આવે છે તે બાજુ દુધ ની મીઠાઈ નો આગ્રહ વધુ હોય છે કોઈ મેહમાન આવે તો દુધ ચુલા ઉપર ઉકળવા મુકી દે ને જમવા દુધ પાક પીરસવામાં આવે છે પછી એ સેવ નો કે ચોખા નો હોય છે. જેમા ની એક રેસીપી અહીં શેર કરુ છુ. Bhagyashreeba M Gohil -
સેવૈયા ખીર(sevaiya kheer in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮#વીકમિલ૨#સ્વીટઆ ખીર મેં ઘઉં ની સેવ માંથી બનાવી છે અને મારા ઘરે બધા ને જ બોવ ભાવે છે. Payal Nishit Naik -
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
શક્કરિયા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયા ઉપવાસ માં ખાઈ શકાય છે. Sonal Modha -
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
ખીર આખા ભારતભરમાં લોકપ્રિય વાનગી છે. દરેક જગ્યાએ તેને જુદી જુદી રીતે બનાવામાં આંવે છે અને અલગ અલગ નામે ઓળખાય છે.આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડે છે. આ ખીર મુખ્યત્વે સેવ, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોઈને જ મોમાં પાણી આવી જશે. કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે.#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpdindia#vermicelly#savaiya#kheer Mamta Pandya -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujaratiસેવઈ ખીર એક ભારતીય મીઠી મીઠાઈ ઘણીવાર ધાર્મિક અને શુભ પ્રસંગોએ બનાવવામાં આવે છે. ખીર પોતે જ એક ખૂબ જ લોકપ્રિય રેસીપી છે. Sneha Patel -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
#CJMનામ પ્રમાણે રજવાડી ટેસ્ટ.Cooksnap@pinal _patel Bina Samir Telivala -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
સેવૈયા ખીર ઈન માઈક્રોવેવ (Sevaiya Kheer In Microwave Recipe In Gujarati)
સેવૈયા ની ખીર બનાવામાં બહુજ સહેલી છે અને એને બનાવવા માટે બહુજ ઓછી સામગ્રી ની જરુર પડે છે.આ ખીર નું હુલામણું નામ છે --- નુડલ્સ ખીર, જેનું નામ સાંભળતા જ છોકરાઓના મોઢામાં પાણી આવશે. Bina Samir Telivala -
સેવૈયા કસ્ટર્ડ પુડિંગ (Sevaiya Custard Pudding Recipe In Gujarati)
#RB8 : સેવૈયા કસ્ટર્ડ puddingમીઠી સેવ દૂધ વાળી સેવ એ તો આપણે બનાવતા જ હોઈએ તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને સેવૈયા કસ્ટર્ડ pudding બનાવ્યું. Sonal Modha -
-
સેવૈયા ખીર/સેમીયા પાયાસમ (Seviyan Kheer OR Semiya Payasam Recipe
#mr#kheer#post1#cookpadgujarati આ ખીર એક જટપટ અને વધારે મેહનત વિના બની શકે એવી sweet dish છે . બનાવવા માં પણ એકદમ સરળ . આ મીઠાઈ મૂળ ૩ સામગ્રી થી બને છે – દૂધ , સેવૈયા અને ખાંડ . બસ. આપણે જે કેસર , ઈલાયચી અને મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરીશું એ સ્વાદ ને boost કરનાર છે . આ મીઠાઈ ગરમ કે ઠંડી પીરસી શકાય. બંને રીતે સ્વાદ ઉત્તમ જ લાગશે . સાઉથ ઇન્ડિયા માં આ મીઠાઈ ને ‘પાયાસમ’ પણ કહે છે. આપ હોટેલ માં જમશો તો જરૂર આ મીઠાઈ તો હશે જ. આ ખીર ને સેમિયા પાયસમ પણ કહે છે. સામાન્ય રીતે સેવૈયા ખીર કોઈ ખાસ પ્રસંગે જ બનાવીએ છીએ. ક્યારેક ઘરમાં કોઈની ઈચ્છા થઇ ગઈ હોય કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે બનાવીએ છીએ. તો લોકો હોળી ના તહેવાર પર પણ સેવૈયા ખીર બનાવી જ શકાય અને એ પણ એકદમ સરળ રીતથી. Daxa Parmar -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર એક એવી મીઠાઇ છે જે કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે મંદીરોમાં પણ ધરવામાં આવે છે.મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.#AM2 Nidhi Sanghvi -
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
મેંગો મખાના ખીર(Mango Makhana kheer recipe in Gujarati)
#KR ખીર અલગ-અલગ પ્રકાર ની બધાં બનાવતાં હોય છે.અહીં દૂધ ની સાથે કેરી નાં પલ્પ, મખાના નો ઉપયોગ કરીને ખીર બનાવી છે.જે ઠંડુ અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકાય. Bina Mithani -
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
ખીર(Kheer Recipe in Gujarati)
#GA4#week9ખીર બધાની પ્રિય વાનગી છે. એમાં પણ શરદ ઋતુ માં પિત નો પ્રકોપ શાંત કરવા માટે દૂધ ની બનાવેલી વાનગી ખાવાની પ્રથા છે. દૂધ પૌવા, દૂધપાક, ખીર ખાવી જોઈએ. Davda Bhavana -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (2)