સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC2
White recipe
Week-2

સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)

#RC2
White recipe
Week-2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 100 ગ્રામસાબુદાણા
  2. 500 ગ્રામદૂધ
  3. 1 વાટકી ખાંડ
  4. 1 ચમચીઈલાયચીનો ભૂકો
  5. ગાર્નિશ કરવા તુલસીપત્ર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સાબુદાણાને ધોઈને 1/2 કલાક પલાળી રાખવા

  2. 2

    દૂધને ઉકળવા મૂકવું તેમા ખાંડ નાખીને ઊકળવા દેવું પછી તેમાં પલાળેલા સાબુદાણા નાખી ઉકળવા દેવું સાબુદાણા ચડી જાય અને બે ઉભરા આવી જાય એટલે ઉતારી લેવું

  3. 3

    સર્વિંગ બાઉલમાં સાબુદાણાની ખીર મારી ઈલાયચી અને તુલસી પત્ર થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes