સેવૈયા ની ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધ ને ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરી તેમાં સેવ નાખી હલાવી લો
- 2
સેવ ચડી જાય એટલે તેમાં ખાંડ નાખી હલાવી લો અને ઉકાળો
- 3
થઈ જાય અને ઠંડુ થાય એટલે થેપલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mrસૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) ગામડા બાજુ આને સેવ નો દુધ પાક કહેવા મા આવે છે તે બાજુ દુધ ની મીઠાઈ નો આગ્રહ વધુ હોય છે કોઈ મેહમાન આવે તો દુધ ચુલા ઉપર ઉકળવા મુકી દે ને જમવા દુધ પાક પીરસવામાં આવે છે પછી એ સેવ નો કે ચોખા નો હોય છે. જેમા ની એક રેસીપી અહીં શેર કરુ છુ. Bhagyashreeba M Gohil -
-
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#TheChefStory#ATW2ખીર એ દરેક ગુજરતીની મનપસંદ વાનગી છે. Vaishakhi Vyas -
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujaratiસેવઈ ખીર એક ભારતીય મીઠી મીઠાઈ ઘણીવાર ધાર્મિક અને શુભ પ્રસંગોએ બનાવવામાં આવે છે. ખીર પોતે જ એક ખૂબ જ લોકપ્રિય રેસીપી છે. Sneha Patel -
-
-
-
-
-
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#MAમારા મમ્મી ના હાથ ની આ વાનગી મારી all time favorite છે. મા ના હાથ માં ખરેખર જાદુ હોય છે. મમ્મી પાસે થી શીખી ને હવે હું પણ બનાવ છું. Reshma Tailor -
-
-
-
સેવૈયા / વર્મીસેલી ખીર (Sevaiya / Vermicelli Kheer Recipe In Gujarati)
#MDC#Mother's Day Recipe Challengeમારા મમ્મીને નાનપણથી બનાવતા જોતી પછી હું પણ બનાવતા શીખેલી. સિવૈયા ઘરે બનાવવા તેઓ રોટલીનાં લોટને મસ્લીન કાપડમાં ચાળી, લોટ બાંધી ૨-૩ કલાક રેસ્ટ આપી બપોરે બનાવતાં. લોટમાં એટલો ખેંચાવ આવતો કે તે એકદમ પાતળી, સફેદ અને સરસ બનતી. ઘરમાં જ પંખા નીચે થાળીમાં સૂકવે. અને સાંજે ડબામાં ભરી લેવાની. આ કાર્યક્રમ ૧ અઠવાડિયું ચાલે ત્યારે ૧ કિ. નો ડબો ભરાય.લગ્ન પછી દીકરી ઘરે રોકાવા આવે અને પછી વિદાય કરે ત્યારે ઘરનાં બનાવેલા વડી, પાપડ અને સિવૈયા બીજી મિઠાઈ અને ગીફ્ટ સાથે આપતી. આ રિવાજ જ માનો દીકરી માટેનો પ્રેમ બતાવે છે.હવે ના ઝડપી સમયમાં આ બધું શક્ય નથી. હું હજુ પણ આ મારી અને મારા મમ્મી ની ફેવરિટ રેસીપી બનાવું છું પરંતુ રેડીમેડ વર્મીસેલી માંથી જે મશીનમાં બનેલી હોય.હવે મારા બાળકો ને પણ બહુ ભાવતી હોવાથી હું તેમને બનાવી જમાડું અને મમ્મીને યાદ કરીએ..આજે અખાત્રીજના પાવન અવસરે મમ્મી ને યાદ કરી સિવૈયા / વર્મીસેલી ખીર બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
સેવૈયા ખીર(sevaiya kheer in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮#વીકમિલ૨#સ્વીટઆ ખીર મેં ઘઉં ની સેવ માંથી બનાવી છે અને મારા ઘરે બધા ને જ બોવ ભાવે છે. Payal Nishit Naik -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488683
ટિપ્પણીઓ