દૂધી ના થેપલાં (Dudhi Thepla Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
1 સર્વિંગ
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1 વાટકીક્રશ કરેલી દુધી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીહણદર
  5. 1 ચમચીધાણા
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1 ચમચીજીરૂ પાઉડર
  8. 1 ચમચીહિંગ
  9. તેલ જરૂર મુજબ
  10. ઘી જરૂર મુજબ
  11. પાણી જરૂર મુજબ
  12. 1 ચમચીસફેદ તલ
  13. 2-3કળી લસણ ક્રશ કરેલ
  14. સર્વ માટે- કેરી ગુંદા નું અથાણું

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ક્થ્રૉટ મા લોટ લઈશું તેમા ક્રશ કરેલી દુધી ઉમેરીશુ.

  2. 2

    હવે તેમા તેલ નો મોડ તેમજ બધા મસાલા મિક્સ કરી રોટલી જેવો લોટ બાંધી 5 મિનિટ ઢાંકી દઈશું.

  3. 3

    હવે લોટ ને પાટલા પર થોડુ તેલ લઈ મસળી ગોળ લુવા બનાવિશુ.

  4. 4

    હવે વેલડ થી પાટલા પર ગોળ થેપલા બનાવી ગેસ ઓન કરી તવી પર ઘી થી થેપલા ઍક ઍક કરી શેકીશું.

  5. 5

    તો તૈયાર છે ગરમા ગરમ દૂધી ના થેપલા ગેસ ઑફ કરીશું.

  6. 6

    દૂધી ના થેપલાં ને ડિશ મા સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

ટિપ્પણીઓ

Similar Recipes