મેથી ના થેપલાં(methi na Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ત્રાસ માં 300 ગ્રામ ઘઉંનો લોટ લઈ તેમાં તેલ મીઠું મરચું ધાણા હણદર જીરૂ પાઉડર હીંગ 1 કટોરી મેથીના પાન 1ચમચી માખણ વગેરે લઈશું.
- 2
ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈશું ઘઉ ના લોટ માં બધાં જ ઘટકો મિક્સ કરી થેપલા નો લોટ બાંધીશું.
- 3
લોટ બંધાઈ જાય પછી 5 થી 10 મીનીટ લોટ ને ઢાંકી દઈશું જેથી લોટ નરમ થશે અને થેપલા મુલાયમ બનશૅ.
- 4
તમેં જોઈ શકો છો કે લોટ મુલાયમ થઈ ગયો છે તો હવે તેને ટીપી ને ગોલ ગોલ લોયિયાં કરીશું.
- 5
હવે થેપલા ને પાટલા વેલણ થી ગોલ બનાવીશું ગેસ ચાલુ કરી તેના પર લોઢી મુકી મધ્યમ તાપમાંને તેલ થી તવીથા વડે શેકીશું.
- 6
તમે જોઈ શકો છો કે ગરમ ગરમ મુલાયમ મેથી ના થેપલાં અહીં તૈયાર થઈ ગયા છે મે અહીં દહીં મા જીરૂ પાઉડર અને મીઠું નાખી અને અથાણા સાથે સર્વ કર્યા છે. તો ચાલો તમે કહો કેવા બન્યાં છે મેથી ના થેપલાં?
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
-
જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week7#breakfastસવારે હેલ્ધી અને જલ્દી બની જાય એવુ ગુજરાતીઓ નું મનપસંદ બ્રેકફાસ્ટ એટલે થેપલાથેપલા એ પરફેકટ બ્રેકફાસ્ટ ની સાથે બાળકોના લંચબોક્સ માટે અને ખાસ કરીને બહાર ફરવા કે પિકનિક મા લઈ જવાતા નાસ્તા મા પણ થેપલા ગુજરાતી વાનગીઓ માં મોખરે સ્થાન ધરાવે છે Hetal Soni -
મેથી ના થેપલા(methi na thepla recipe in Gujarati)
#GA4#week2#fenugreek Priyanshi savani Savani Priyanshi -
-
-
-
-
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4 #methi #week2મેથી ના થેપલા એ ગુજરાતી રસોડે બનતી પારંપરિક વાનગી છે. તેને નાસતા કે હળવા ભોજન તરીકે પણ લઇ શકાય છે. આ વાનગી તમે મુસાફરી માં સાથે લઇ જઇ શકો છો, જે બીજા દિવસે પણ ખરાબ નથી થતી. બધાને ભાવે તેવી આ વાનગી બનાવવામાં પણ સરળ છે. Bijal Thaker -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
-
રાજગરાના થેપલાં (rajagra na thepla recipe in Gujarati)
#goldenapron3#week23 #vrat#માઇઇબુક-પોસ્ટ.૧૯ Nisha -
ઘઉં બાજરાનાં થેપલા (Wheat Bajra Thepla Recipe in Gujarati)
#GA4#week24#bajraGhaubajra na thepla patel dipal -
-
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week2#fenugreek Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
થેપલાં (Thepla Recipe In Gujarati)
#LBલંચ બોક્સ રેસીપી ચેલેન્જ ગુજરાતીઓ ની ઓળખ એવા પ્રોટીન યુક્ત થેપલાં જેમાં મેં ઘઉંના લોટમાં ચણાનો લોટ ઉમેરીને બનાવ્યા છે..લંચ બોક્સ ઉપરાંત નાસ્તામાં...ડિનર માં કે પછી પ્રવાસ-પીકનીક માં પણ ખૂબ ઉપયોગી છે. Sudha Banjara Vasani -
-
More Recipes
ટિપ્પણીઓ