દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દૂધી ને સાફ કરી ખમણી લેવી.પછી પાણી થી સાફ કરવી.હવે ગેસ ચાલુ 1 કઢાઈ માં તેલ મૂકી ને તેમાં તલ નાખી તતળે એટલે ક્રશ કરેલા મરચાં અને લસણ નાખવા.પછી હલાવી ને દૂધી નાખી હલાવી થોડી વાર રહવા દેવું.હવે તેમાં ખાંડ,મીઠું,મરચુ,હળદર નાખી હલાવી ગેસ બંધ કરવો.તેમાં દહીં નાખી હલાવું.થનડું પડે પછી તેમાં સમાય એટલો લોટ નાખી લોટ બાંધવો.પાણી ની જરૂર નથી.10 મિનિટ રહેવા દેવો.
- 2
હવે પાટલો વેલણ ની મદદ થી થેપલા વણવા.અને પછી ગેસ પર તવી મૂકી થેપલા સેકવા.આમ બધા થેપલા બનાવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10થેપલા ગુજરાતીના ઘરોમાં સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનર માં બનાવીએ છીએ.પીકનીકના નાસ્તામાં સૌથી પહેલા ગુજરાતીઓને થેપલા જ યાદ આવે. Jigna Shukla -
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી એટલે એક રીતે જોઈએ તો હેલ્ધી ગણવામાં આવે છે અને ખાસ કરીને એના માંથી બનતા મુઠીયા થેપલા ઘણા ખાવામાં આવે છે આજે મેં અહી દૂધી અને ઓટ્સના થેપલા બનાવ્યા છે. Shital Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15278091
ટિપ્પણીઓ