દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈને તેમાં દૂધી ખમણેલી મરચું,મીઠું,હળદર, ધાણાજીરૂ ને તેલનું મોણ નાખીને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લેવો
- 2
પછી તેના નાના-નાના લુઆ કરીને પાટલી વેલણ ની મદદથી વણી લેવા અને લોઢી ઉપર થેપલા ને બે બાજુ તેલ લગાવીને શેકી લેવા તો તૈયાર છે દૂધીના થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10બાળકોને દૂધી પસંદ નથી હોતી.પણ આ રીતે દૂધીને જમવામાં સામેલ કરી શકાય છે . દૂધીના થેપલા ખૂબ જ કૂણાં થાય છે.જો મસાલા ચડિયાતા હોય તો ઓર મજા પડે. Davda Bhavana -
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#Dudhina thepla 'દૂધીના થેપલા'એ પરંપરાગત વાનગી છે.ટુરમા જવું હોય કે પછી નાસ્તો હોય કોઈ અતિથિ આવવાનું હોય ,કે કોઈ પ્રસંગે અગાઉ તૈયારી કરવાની હોય બહેનો પ્રથમ પસંદગી થેપલા પર ઉતારે છે.અને સૌને વધુમાં વધુ પસંદ આવતા હોય તો તે થેપલા છે.અને મોદીજી આવતા તો આપણા થેપલા ઈન્ટરનેશનલ સ્તરે પ્રખ્યાત અને પસંગી પામ્યા છે. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15272399
ટિપ્પણીઓ (6)