સ્ટફ નાળિયેર પેંડા (Stuffed Coconut Peda Recipe in Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 1 કપકોપરાની છીણ
  3. 1 કપમિલ્ક પાઉડર
  4. 1/4 ટીસ્પૂનએલચીનો પાઉડર
  5. 3-4 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  6. ઘી
  7. ચેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં દૂધ લઇ તેમાં કોપરાની છીણ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર એક મિનિટ સુધી હલાવો. ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બે મિનિટ હલાવો.

  2. 2

    ત્યાર પછી ઠંડુ પડે એટલે દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
    હવે હાથ પર થોડું ઘી લગાવી લૂઓ લઈ વચ્ચે કાપેલી ચેરી મૂકી દો અને ગોળ પેંડા બનાવી કોપરાની છીણ માં રગદોળી ચેરી 🍒થી ગાર્નીશ કરી સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes