ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shreekhand Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કિલોદહીં
  2. ૧ વાટકીખાંડ નો પાઉડર
  3. ૧/૨ ચમચીએલાઈચી પાઉડર
  4. ૧/૪ કપમિક્સ ડ્રાયફ્રુટ
  5. ૪ - ૫ ચમચી કેસરવાળુ દૂધ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દહીં ને 6,7 કલાક કોટન ના કપડામાં બાંધી લટકાવી દઈશું.

  2. 2

    ત્યાર બાદ તેને 6 કલાક પછી એક બાઉલમાં કાઠી તેમાં ખાંડનો પાઉડર નાખી કેસર વાળું મોલક નાખી મિક્સ કરી લઈશું.

  3. 3

    પછી બધા ડ્રાયફ્રુટ નાખીશું.અને 5,6 કલાક ફ્રીઝર માં રાખી લઈશું.

  4. 4

    ફરી મિક્સ કરી ગાર્નિશ માટે કેસર ને ડ્રાયફ્રુટ નાખીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes