ફ્રૂટ ડ્રાયફ્રુટ ઠંડાઈ (Fruit Dryfruit Thandai Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#HR
#હોલીસ્પેશ્યલ
#સમરસ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 લીટર ફુલ ફેટ દૂધ
  2. 2 કપખાંડ
  3. ૩ ટેબલસ્પૂનઠંડાઈ મસાલો
  4. 3 ટેબલસ્પૂનકસ્ટર્ડ પાઉડર
  5. 1 નંગસફરજન
  6. 2 નંગકેળા
  7. 1 નંગ દાડમ
  8. 20 નંગદ્રાક્ષ લીલી
  9. 1/2 કપમિક્સ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલી મા દૂધ ઊકળવા મૂકી દેવુ. દૂધ ઉકળે એટલે તેમા થી 1/2 કપ દૂધ અલગ કાઢી અલગ તેમા કસ્ટર્ડ પાઉડર નાખી તેની સ્લરી તૈયાર કરવી.

    દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ અને ઠંડાઈ પાઉડર ઉમેરી ઓગળે એટલે તેમાં સ્લરી ઉમેરી ખૂબ ઘટ્ટ થાય ત્યાર સુઘી હલાવતા રહેવુ.

  2. 2

    થોડીવાર બાદ બંધ કરી ઠન્ડુ થવા દેવું ત્યારબાદ ફ્રીજ મા ઠન્ડુ થવા મૂકી દેવું

    એક બાઉલ મા પહેલા દૂધ લઈ એના ઉપર ફૂટ નાખી ફરી દૂધ નાખી ફૂટ નાખી ડ્રાયફ્રુટ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes