ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe in Gujarati)

Pallavi Mali
Pallavi Mali @cook_28433743

ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 1લીટર દૂધ
  2. 4-5 ચમચીમિલ્ક પાઉડર
  3. 5-6 ચમચીખાંડ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. જરૂર મુજબ કેસર
  6. મિક્સ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    એક પેન માં દૂધ લો સતત ઉકાળો. એક ઉભરો આવે પછી તેમાં કેસર, મિલ્ક પાઉડર, ખાંડ એડ કરી થીક કરો.

  2. 2

    પછી તેમાં ઇલાયચી પાઉડર, મિક્સ ડ્રાયફ્રુટ એડ કરી બધું હલાવું. અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pallavi Mali
Pallavi Mali @cook_28433743
પર

ટિપ્પણીઓ

Similar Recipes