મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)

Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979

#RC2
White recipe

મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)

#RC2
White recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લિટરદુધ
  2. ૧ ચમચીવિનેગર
  3. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  4. ૧/૨ ચમચીઓરેગાનો
  5. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચુ દૂધ લો અને તેને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઈ જવા આવે એટલે બધા મસાલા દુધ મા મીક્સ કરી લો

  2. 2

    દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં એક મોટી ચમચી વિનેગર ઉમેરી ચમચીની મદદથી બરાબર હલાવી લો. હવે તેનેએક પાતળા કપડા મા ગાળી એકદમ નીચોવી લો અને પછી એક જગ્યાએ બાધી ને લટકાવી દો. ત્રણ-ચાર કલાક પછી મસાલા પનીર તૈયાર થઈ જશે. એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

Similar Recipes