રાંધવાની સૂચનાઓ
- 1
વાસણ માં પાણી લઇ તેને ઉકાળવા મુકો ઉકળે એટલે તેમા પેન પાસ્તા મીઠુ અને તેલ ઉમેરી બાફી લેવા બફાઈ જાય એટલે પાણી નિતારી લેવું.
- 2
હવે એક પેનમાં બટર મૂકી મેંદો શેકી લો તેમા ધીમે ધીમે દૂધ ઉમેરતા જવું અને હલાવતા જવું થોડું થિક થવા લાગે એટલે તેમા મીઠુ મરી અને ચીલી ફ્લેક્સ ઉમેરી મીક્ષ કરો.
- 3
હવે બનાવેલ વ્હાઇટ સોસ માં બાફેલા પાસ્તા ઉમેરી અને મીક્ષ કરો. તેમા મીક્ષ હબ્સ અને ચીઝ ઉમેરો અને તેમા ઉપર થી બાફેલી સ્વીટ કોર્ન ઉમેરો અને સર્વ કરો.
Similar Recipes
-
-
-
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
મારા નાના દીકરાનાં ફેવરિટ. તેને ભાવતા હોવાથી યુટ્યુબ વિડિઓ જોઈ શીખેલી અને એને બનાવી ખવડવતી. મને પણ બહુ જ ભાવે. અત્યારે તે કેનેડા છે તો ત્યાં પણ મારી રેસીપી મુજબ બનાવે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
બેકડ મેક્રોની વીથ ચીઝ
#RC2#White receipe#Week2#cookpadindia#cookpadgujarati મને બહુજ ભાવે છે હું બેકડ મેક્રોની બનાવું અને કયારેક બેકડ વાઈટ સોસ માં વેજીટેબલ્સ પણ બનાવું,મેક્રોની સાથે પાઈનેપલ પણ નાખી ને બનાવું. Alpa Pandya -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
ચીઝી ચિલ્ડ પાસ્તા (Cheesy Chilled Pasta Recipe In Gujarati)
#PRC#RC2#Week2#cookpadindia#cookpadgujarati Isha panera -
-
-
વ્હાઇટ સૉસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવ્હાઇટ સૉસ ચીઝી પાસ્તાWHITE SAUCE CHEESEY PASTA Ketki Dave -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
નાના દીકરાને બહુ ભાવે તેથી ડીમાન્ડ પર બનાવું. #RC2 Dr. Pushpa Dixit -
-
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
જૈન વ્હાઇટ સોસ (પાસ્તા, મેક્રોની, લઝાનીયા) બધામાં યુઝ થઇ શકે
#મોમ #માતા #કલબ Maunirya - Love This Life The Foodie's Dynamite -
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
બહુ જ ટોસ્ટી બને છે. અને જલ્દી પણ બની જાય છે. ચાલો બનાવીયે વ્હાઇટ સોસ પાસ્તા. Tejal Vaidya -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15267190
ટિપ્પણીઓ (4)