હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#RC2
#white Recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 લોકો માટે
  1. 2લીટર દૂધ
  2. 2 ચમચીલીંબુ નો રસ
  3. 1કાના વાળો ટોપો
  4. 1મોટુ કપડું

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ 2 લીટર દૂધ ગરમ કરવું. હવે તેમાં લીંબુ નો રસ નાખવો. જેથી પાણી ઉપર આવશે. અને કાના વાળા ટોપા મા કાઢી ને તેને કપડામાં બાંધી લેવું.

  2. 2

    હવે તેને 2 કલાક રેસ્ટ થવા દેવું. પછી તેને ફ્રીઝર માં મૂકી દેવું. તો તૈયાર છે હોમ મેડ પનીર. આ પનીર કોઈપણ પંજાબી સબ્જી સાથે, એકલું પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes