રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને દહીં માં પંદરથી વીસ મિનિટ માટે પલાળી લો. પછી તેમાં મીઠું અને મરચાની પેસ્ટ ઉમેરો. પછી તેમાં જીરાનો વઘાર કરો. હવે તો મને ગરમ કરવા મૂકો. તો ગરમ થાય એટલે તેના પર ખીરું પાથરી દેવો
- 2
હવે ખીરા ઉપર ટામેટુ કાનડા ચાટ મસાલો મૂકવું. કવિતાના મદદથી થોડું દબાવી લેવું. પછી થોડું તેલ લગાડી તેને આગળ પાછળ બંને સાઇડ શેકી લો. તો તૈયાર છે રવાનો ઉત્તપમ.
Similar Recipes
-
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
-
-
-
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
ઉત્તપમ (uttapam recipe in Gujarati)
#GA4#week1 ગોલ્ડન અપ્રોનમાં પહેલી વાર ભાગ લઉ છું. અને આ મારી સૌથી પહેલી પોસ્ટ છે. તો આજે કલરફુલ ઉત્તપમ બનાવ્યા. Sonal Suva -
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati)
#RC2 ( ધોળી) રવા ઓનીયન ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને જલ્દી થી બની જાય છે. મેં સાંજે નાશતા માટે બનાવ્યા છે. તો મેં તેને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. પણ નારિયેળ ની ચટણી સાથે પણ ખાઈ શકો છો. Krishna Kholiya -
-
-
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week17#ચીઝઆ વાનગી તમે બ્રેકફાસ્ટ મા લઇ શકો છો, તેમજ લાઈટ ડીનર મા પણ લઇ શકાય. Krishna Joshi -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
-
-
-
મીની રવા ઉત્તપમ (Mini Rava Uttapam Recipe In Gujarati)
ઝટપટ બનતું રવા ઉત્તપમ લાઈટ ડિનર લેવું હોય તે માટે પરફેક્ટ છે.જેમાં રવો, મસાલા અને થોડાં શાકભાજી સાથે બનાવવામાં આવે છે.પલાળી પીસી અને આથો લાવવાની ઝંઝટ નથી.જેની અરોમા દહીં ને લીધે ખૂબ જ સરસ આવતી હોય છે. Bina Mithani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15278888
ટિપ્પણીઓ (2)