રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં રવો લો હવે તેમા દહીં અને પાણી ઉમેરી ઉત્તપમ માટેનું ખીરું તૈયાર કરો હવે તેને દસ મિનિટ માટે રાખી દો દસ મિનિટ બાદ તેમાં ચપટી સોડા ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ઉત્તપમ નું ખીરું તૈયાર કરો
- 2
ઉત્તપમ ના ટોપિંગ માટે એક બાઉલમાં ઝીણો સમારેલો કાંદો ઝીણા સમારેલા ટામેટા ઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું લીલું મરચું બાફેલી અમેરિકન મકાઈ કોથમીર અને તેમાં સેજવાન ચટણી નાખી ટોપિંગ તૈયાર કરો
- 3
હવે એક નોન સ્ટિક પેનમાં તેલ મૂકી તેના પર ઉત્તપમ નું ખીરું પાથરો. હવે તેના પર તૈયાર કરેલ ટોપિંગ મૂકો. હવે તેલ મૂકી બંને બાજુ શેકી લો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ અને સેજવાન ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ચટપટા😋 સેઝવાન રવા ઉત્તપમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ વેજીટેબલ ઉત્તપમ(Cheese Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#week1#uttapam#yogurt Monika Dholakia -
-
કોથમીર ઉત્તપમ જૈન (Coriander Uttapam Jain Recipe in Gujarati)
#BR#CORIANDER#RAVA#INSTANT#UTTAPAM#BREAKFAST#DINNER#Quickly#LUNCHBOX#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
Wd Special Rava uttapamઆજે વુમેન્સ ડે માટે ખાસ આપણા ગ્રુપની તમામ બહેનો માટે હું લૈ ને આવી છું રવા ઉત્તપમ. Shilpa Bhatt -
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#FoodPuzzleWeek25Word_RavaDosa Jagruti Jhobalia -
રવા ઉત્તપમ ચીઝ પિઝા (rava uttpam cheese pizza Recipe In Gujarati)
#GA4 #weak1 #post 1 રવા ઉત્તપમ મે મારી સ્ટાઇલથી બીજી રીતે રીતે બનાવ્યા છે પીઝા નું નામ પડતાં જ છોકરાઓ ને ગમે છે. Payal Desai -
-
-
-
-
વેજ. રવા ઉત્તપમ (Veg Rava Uttpam Recipe In Gujarati)
#GA4#week1#uttapamઉત્તપમ નું નામ સંભડયે એટલે આપણે ઢોસા ના ખીરા માંથી બનતા અને બટેટા નું સ્ટફિંગ ઉપર થી નાખીએ એ જ ઉત્તપમ યાદ આવે.પણ મે આજે આયા અલગ રીતે બનાવ્યા છે. આયા ઇન્સ્ટન્ટ બન્ની જાય એવા રવા ના ઉત્તપમ બનાવ્યા છે.અને એમાં વેજિટેબલ નો ઉપયોગ કર્યો છે એટલે હેલ્ધી પણ છે.વેજિટેબલ બધા મે ખીરા માં જ એડ કરી દીધા છે. અમારા ઘર માં બધા ને ઉપર થી નાખેલ વેજિટેબલ નથી ગમતા એટલે મેં ખીરા માં અંદર જ નાખી દીધા છે .અને ઇન્સ્ટન્ટ છે એટલે જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી ને ખાય શકાય છે. Hemali Devang -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
-
-
-
કોથમીર-પોડી ઉત્તાપા (Coriander-Podi uttapam recipe in Gujarati)(Jain)
#uttapam#Coriander#Podipowder#SouthIndian#Breakfast#CookpadIndia#CookpadGujarati#Healthy Shweta Shah -
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.#GA4#Week25#Rava dosa Rajni Sanghavi -
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13677880
ટિપ્પણીઓ