લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. 1 વાડકીચણા ની દાળ
  2. 1 વાડકીઅડદ દાળ
  3. 1 વાડકીચોખા નો લોટ
  4. 1 વાડકીમગ ની દાળ
  5. 2 ટી સ્પૂનલીલા આદુ મરચાં ની પેસ્ટ
  6. 1/2 ચમચીહળદર
  7. 2 ટી સ્પૂનતેલ
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. 1પેકેટ ઇનો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક બાઉલ માં બધી દાળ ને મિક્સ કરીને ખીરું બનાવો. મિક્સર માં દાળ ને પીસી ને તેમાં આદુ મરચા ની પેસ્ટ, 2 ટી સ્પૂન તેલ અને હળદર ઉમેરો. અને ઇનો અને જરૂર મુજબ પાણી ઉમેરો.

  2. 2

    હવે, ઢોકળાના સ્ટેન્ડમાં ઢોકળા નુ ખીરુ તેલ મૂકીને પાથરો તેના ઉપર લાલ મરચું ભભરાવવું.

  3. 3

    15-20 મિનિટ સુધી તેને સ્ટીમ થવા દેવું પછી તેના કાપા પાડવા. આ ગરમાગરમ ઢોકળા સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes