ઘટકો

  1. 4ટામેટાં
  2. 2ડુંગળી
  3. 1 ચમચીમરચાં ની પેસ્ટ
  4. 1 નંગબાદિયા
  5. 3લવિંગ
  6. 2ઈલાયચી
  7. 1એલચો
  8. 7-8દાણા મરી
  9. 10-15કાજુ
  10. 1 ટેબલ સ્પૂનમગજ તરી
  11. 1 ચમચીખસ ખસ
  12. 200પનીર
  13. 1 ચમચીલાલ મરચું
  14. 1/2 ચમચીહળદર
  15. મીઠુસંવાદ અનુસાર
  16. 2 ચમચીબટર
  17. 2 ચમચીતેલ
  18. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં તેલ મુકો. જીરું નાખો તતડે પછી બટર નાખો. બધા ખડા મસાલા ની પોટલી બનાવી ને નાખો

  2. 2

    લાંબી સમારેલી ડુંગળી નાખો. મરચાં ની પેસ્ટ નાખો કાજુ મગજ તરી અને ખસ ખસ ઉમેરો.
    ટામેટાં લાલ મરચું અને હળદર નાખી. મીઠું નાખો

  3. 3

    ચડવા દો જરૂર પડે તો ગરમ પાણી નાખો.

  4. 4

    બધું સરસ ચડીજાય પછી ગેસ બંધ કરી દો.
    ઠંડુ પડે પછી. મસાલાની પોટલી કાઢી લો. બધું મિક્સર માં ક્રશ કરી લો.

  5. 5

    ગાળી લો. ફરી એક પેણીમાં બટર નાખી ને ગ્રેવી ઉમેરો. નાના પીસ માં કટ કરેલું પનીર નાખી દો. થોડી વાર ઉકળવા દો પછી ગેસ બંધ કરી દો..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes