અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)

Hetal amit Sheth @jaincook_hetal1
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેવ દાળ ને મિક્ષ કરી ધોઈ કૂકર મા બાફવા મુકો. (હું બાફવા સમયે મીઠુ કે કઈ જ નથી નાખતી, તમને ગમે તો નાખી શકો.) 3નેક સિટી ધીમા તાપે વાગે એટલે દાળ ચડી જાય છે.
- 2
હવે દહીં મા બધા જ માસાલા (હળદર, મરચું, દાણાજીરું) મિક્ષ કરી ને સાઈડ મા રાખો.
- 3
બાફેલી દાળ ને કાઢી ગરમ દાળ મા જ 1ચમચી બટર નાખી ખુબ હલાવી લો.
- 4
હવે પૅન મા ઘી મુકો. તેમાં રાઈ, હિંગ લીલુ મરચું નાખી ને દહીં નાખો. ફટાફટ હલાવતા રહો એટલે દહીં ફાટે નઈ.
હવે દાળ નાખી મીઠુ નખી જરૂર મુજબ પાણી નાખો. - 5
હું ધીમા તમે 20મિનિટ ઓછામાંઓછું ગેસ પર ગરમ કરવા નું પસંદ કરું છું એટલે તેમાં ક્રીમી સ્વાદ આવે. કોથમીર નાખી ગેસ બંધ કરો.
- 6
પસંદ હોઈ તો ઉપર માખણ સાથે પીરસો.આ દાળ બોવજ મસ્ત લાગે છે.
Similar Recipes
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB4#week10#urad dalઅધિકતર લોગો સફેદ અડદ દાળ (છોળા વગરની) દાળ બનાવે છે .નૉર્થ ઇન્ડિયા મા લંચ કે ડીનર મા કાળી છોળા વાલી અડદ ની દાળ બનાવે છે. દહીં વડા અથવા કચોરી મા જ સફેદ અડદ દાળ ની બનાવે છે .આજે મે નૉર્થ ઈન્ડિયા મા બનતી કાલી છોળા વાલી અડદ દાળ બનાવી ને ખટાશ માટે આમોલિયા નાખયા છે. Saroj Shah -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ,ડીનર રેસીપી# અડદ ની દાળ ( અડદ ફાડા)મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર ,પ્રોટીન હોય છે. સિમ્પલ અને બનાવા મા ઈજી છે. રેગુલર ડાયેટ મા તુવેર ની દાળ આપળે ખાતા હોય છે અડદ ની દાળ બનાવીયે તો થોડુ ચેન્જ લાગે.સાથે સ્વાદિષ્ટ અને પોષ્ટિક પણ છે. Saroj Shah -
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
પંજાબી અડદ દાળ (Punjabi Urad Dal Recipe In Gujarati)
#EBપંજાબી અડદ દાળ એક હેલ્થી ડીશ છે Ami Sheth Patel -
-
-
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#February#નાગર લોકો મંગળવાર અથવા શનિવાર એ બનાવે કા આખા (અડદ) Ishwari Mankad -
લચકા અડદ દાળ (Lachka Urad Dal Recipe In Gujarati)
#EB અડદ દાળ માં બહુ બધા પોષક તત્વો રહેલા છે.અડદ દાળ ના સેવન થી પ્રોટીન,વિટામિન-બી,કેલ્શિયમ,મેગ્નેશિયમ,આયર્ન જેવા પોશક તત્વો મળે છે. આમ તો અડદ દાળ નો ઉપયોગ કરી ધણી બધી વાનગી બનાવી શકાય છે પણ લચકા અડદ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો રોટલા સાથે ખાવામાં આવે તો તેના સ્વાદ માં અનેકગણો વધારો થાય છે. Bhavini Kotak -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#Mycookpadrecipe53અડદ ની છડી દાળ આ વાનગી ની પ્રેરણા પરંપરાગત રીતે ઘર માં જે રીતે બનતી આવી છે એમ ઘર ના વડીલ વર્ગ એટલે દાદી, મમ્મી પાસે થી શીખેલી. અમારે ત્યાં રસોઈ ના અમુક રિવાજો એવા છે કે એ આવડે તો છોકરી કુશળ એમ કહેવાય. ખાસ લગ્ન વખતે છોકરા છોકરી ની વ્યક્તિગત મુલાકાત માં છોકરા નો ખાસ આ એક સવાલ હોય હોય ને હોય જ. એનું કારણ કે જ્ઞાતિ માં થોડા ઘણા ફેરફાર ઘેર ઘેર હોય પરંતુ વસ્તુ બનતી પહેલે થી જોઈ હોય એટલે કોઈ પણ છોકરા ના મન માં એની મમ્મી જેમ બનાવે એમ કોઈ છોકરી ને રસોઈ આવડે છે કે નહિ એ જાણવા નો હેતુ હોય. અડદ ની દાળ માટે કહેવાય કે ખાટી હોવી જોઈએ, દાળ આખી રહેવી જોઈએ, શેકેલું જીરું અને લીલા મરચાનો વઘાર જોરદાર હોવો જોઈએ. તો ચાલો માણીએ અડદ ની છડી દાળ. Hemaxi Buch -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા Vidhi V Popat -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
કાળી અડદ અને ચણા ની દાળ
#દાળકઢીહેલ્લો.. ફ્રેંડસ.આજે શનિવાર હોવાથી મેં અડદની દાળ અને ચણા ની બે મિક્સ દાળ બનાવી છે.આ દાળ બધા જ બનાવતા હોઈ છે.દાળ સાથે રોટલો, રોટલી કે ભાત સાથે સર્વ કરી શકાય છે.અડદ ની દાળ માં ખૂબ જ ગુણકારી પ્રોટીન મળે છે . અને ઘી જેટલી જ શક્તિ આ દાળ માં હોઈ છે. શરીર માટે ખૂબ જ પોષણ યુકત છે અડદ ની દાળ. તો ચાલો જોઈ એ રેસીપી.. Krishna Kholiya -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
શ્રાદ્ઘપક્ષ ચાલી રહયુ છે . મારે ઘર શ્રાદ્ઘ મા પુર્વજો ની તિથી ના દિવસ ખીર -પૂરી સાથે અડદ ની કોઈ પણ વાનગી બને છે .મે અડદ ની દાળ ના વડા બનાયા છે Saroj Shah -
અડદ દાળ ટીક્કી (Urad Dal Tikki Recipe In Gujarati)
#CHOOSETOCOOK આજે મે અડદ દાળ ની ટીક્કી બનાવી છે જે વરસાદી વાતાવરણ માં ગરમ ગરમ અડદ દાળ ટીક્કી ખાવાની મઝા જ અલગ હોઈ છે તમે પણ ટ્રાય કરો hetal shah -
અડદ ની દાળ ના ભજિયા (Urad Dal Bhajiya Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#SSR#cookpad Gujarati શ્રાદ્ધ પક્ષ મા ખીર ની સાથે અડદ ની વાનગી બનાવી ને પુર્વજો ને અર્પણ કરવાના મહત્વ છે . મે અડદ ની દાળ ના ભજિયા બનાયા છે... Saroj Shah -
ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)
#EB#Week10ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
અડદની કાળી દાળ (Urad Black Dal Recipe In Gujarati)
અડદની કાળી દાળ પ્રોટીન થી ભરપૂર છે અને શિયાળામાં શક્તિવર્ધક ખોરાક તરીકે ખાઇ શકાય. નાગર લોકો માટે વધેલી દાળ સાંજે છાશ-ચણાના લોટ થઈ ઉકાળી આગળ પડતી હિંગ સાથે ખવાય છે તો પંજાબી લોકો પણ ખૂબ પસંદ કરે છે. Krishna Mankad -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBWeek10(ગોલ્ડન દાળ)અડદની દાળ ઘણા લોકોને બહુ ભાવતી નથી પરંતુ મેં આજે અડદ દાળ અને ચણા દાળ મિક્સ કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે Kalpana Mavani -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે.જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય...અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ..અડદ દાળ ત્રણ પ્રકારની હોય છે.સાબુત અડદ...ધુલી અડદ... અડદ છીલકા..સાબુત અડદ ને આપણે આખા અડદ તરીકે ઓળખીએ છીએ,જે કલર માં બ્લેક હોય છે.. હવે આ આખા અડદ ને સ્પ્લિટ કરી ને અડદ છીલકા અને તેના ઉપર ના છીલકા દૂર કરવા થી ધુલી અડદ બને છે... દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે...તે સિવાય અડદ ના પાપડ, ઉપમા,,અળદીયા પાક વગેરેતમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ. અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદને આપણે આગવું સ્થાન આપવું જરૂરી છે..મેં અહીં પારંપરિક ગામઠી અડદ ની દાળ બનાવી છે...તો ચાલો રીત જોઇશું.🤗 Nirali Prajapati -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 શિયાળામાં અને ચોમાસા માં અડદ ની દાળ જમવામાં ભાવે,ગરમાગરમ અડદ દાળ સાથે...બાજરાનો રોટલો,ઘઉં ની રોટલી,પરાઠા,ભાખરી....અને ભાત સાથે પીરસી શકાય.અડદ ની દાળ માં શિંગતેલ નો વઘાર મસ્ત લાગે છે. Krishna Dholakia -
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA -
અડદ દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 10E- Bookદરેક ગુજરાતી ઘરો માં દર શનિવારે અડદ ની દાળ બનતી હોય છે.. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી અડદ દાલ તડકા બનાવશું..તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week એક પૌષ્ટિક શક્તિવર્ધક કઠોળ. અડદ ની દાળ ખાવાથી સંધા નાં દુખાવા માં રાહત. હાડકા મજબુત રહે છે. અડદ ની દાળ માં કેલ્શિયમ, મેગ્નેશ્યમ, આયર્ન, ફોસ્ફરસ અને પોટેશિયમ સારા પ્રમાણ માં હોય છે. આ તત્વો હાડકા ને મજબુત બનાવવામાં ખૂબ મદદ કરે છે. આજે મે કાઠિયાવાડી સ્ટાઇલ ની, ભરપુર માત્રા માં લસણ વાળી, સ્વાદિષ્ટ દાળ બનાવી છે. Dipika Bhalla -
અડદ દાળ ની ચટણી (Urad Dal Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયનઢોસા કે ઈડલી સાથે સર્વ કરતી સફેદ ચટણી નો માઈલ્ડ ટેસ્ટ બધાને ખુબ ભાવતો હોય છે.આજે સફેદ ચટણી ની રેસિપી આપું છું. Daxita Shah -
લસણ વાળી અડદ ની દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#week10#oilfree#cookpad_guj#cookpadindiaઅડદ અને અડદ ની દાળ એ દક્ષિણ એશિયા માં વધુ વપરાતી દાળ માની એક છે. અડદ ની દાળ માં પ્રોટીન સાથે વિટામિન બી, લોહતત્વ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ સારી માત્રા માં હોય છે જેથી તે સગર્ભા સ્ત્રીઓ માટે એક સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ બને છે. અડદ ની દાળ શક્તિવર્ધક તો છે જ , સાથે સાથે તે સારી ત્વચા માટે અને પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે.અડદ ની દાળ ઘણી રીતે બને છે, બીજી દાળ સાથે ભેળવી ને અથવા એકલી પણ બને છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં બાજરીના રોટલા અને અડદ ની દાળ શિયાળા માં ખાસ ખવાય છે. આજે મેં બહુ જલ્દી બની જાય અને તેલ વિના ની અડદની દાળ બનાવી છે જે મારા ઘરે બહુ પસંદ છે. Deepa Rupani -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#goldenapron 3#week4# ઇ બુક ૧#૪૩ગોલ્ડન અપ્રોન ના 4th વીક માં આપેલ ઓપ્શન મા થી મે ઘી અને ગાર્લિક્ નો ઉપયોગ કર્યો છે. Chhaya Panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15281337
ટિપ્પણીઓ (4)