શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ની પેસ્ટ બનાવવી.ટામેટા અને લાલ મરચા ની પેસ્ટ બનાવવી.કાજુ ને ગરમ પાણી માં પલાળી ને તેની પેસ્ટ બનાવવી.લસણ અને આદુ ની પેસ્ટ બનાવવી.
- 2
એક પેન માં ઘી ગરમ કરી તેમાં જીરું અને બધા ખડા મસાલા એડ કરવા.પછી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી ને સાંતળવું.ડુંગળી ની પેસ્ટ નો કલર ચેન્જ થાય પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ એડ કરવી. આદુ લસણ ની પેસ્ટ સંતળાય પછી તેમાં કાજુ ની પેસ્ટ એડ કરવી.
- 3
કાજુ ની પેસ્ટ એડ કરી ને ૧ મિનિટ સાંતળવું. ત્યારબાદ ટામેટા અને મરચા ની પેસ્ટ એડ કરવી.બધું મિક્સ કરી હળદર અને કાશ્મીરી લાલ મરચું એડ કરવું.
- 4
પછી તેમાં મલાઈ એડ કરી ને મિક્સ કરી મીઠું એડ કરવું.પનીર ના પીસ કરી ને ગ્રેવી માં એડ કરવા.૨ મિનિટ થવા દેવું.પછી તેમાં કસૂરી મેથી એડ કરી ગેસ ઓફ કરવો.
- 5
તૈયાર છે શાહી પનીર.સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati# shahi paneerWeek11#RC4 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week 11#cookpadindia#cookpadgujaratiShahi paneer Bhumi Parikh -
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadguj#cookpad#cookpadindiaશાહી પનીર 🤍 દિલ સે શાહી પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કાજુ બટર મલાઈ ભરપૂર ટેસ્ટી શાહી પનીર નાના-મોટા સૌને પ્રિય હોય છે. વડી હેલ્ધી પણ ખરું!! Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week-17# શાહી પનીરઅહીંયા મેં શાહી પનીર બનાવ્યું છે જેમાં શાહી ગ્રેવી એટલે ખુબજ એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે કે જેથી આપણી ગ્રેવી શાહી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે એને તમે પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો અને બાળકોને આ ડિશ ખૂબ જ ભાવે છે Ankita Solanki -
-
More Recipes
ટિપ્પણીઓ (6)