ટામેટા ગાજર સલાડ (Tomato Gajar Salad Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
શેર કરો

ઘટકો

10મિનિટ
2લોકો માટે
  1. 1ગાજર
  2. 1ટામેટું
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. ચપટીમરચું
  5. ચપટીજીરું પાઉડર
  6. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    પેલા આપડે ગાજર ને છીણી લેશુ. ટામેટું નાનું કટ કરશુ. બને મિક્સ કરી તેમાં બધો મસાલો કરશુ. ઉપર થી કોથમીર નાખી ગાર્નીસ કરશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

ટિપ્પણીઓ (3)

Similar Recipes