વટાણા બટાકા અને રીંગણા નુ શાક (Vatana Bataka Ringan Shak Recipe In Gujarati)

Hiral H. Panchmatiya @cook_23114780
વટાણા બટાકા અને રીંગણા નુ શાક (Vatana Bataka Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટાકા લો અને તેની છાલ ઉતારી લો ત્યારબાદ વટાણા બટાકા અને રીંગણ આ બધાને એક બાઉલમાં સુધારી લો ત્યારબાદ તે બધાને પાણીની મદદથી ધોઈ નાખો
- 2
આ બધું ધોવાઈ જાય ત્યારબાદ ગેસ પર કુકર મુકો અને તેમાં 50 એમ એલ તેલ ઉમેરો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2 ચમચી રાઈ રાઈ તતડી જાય ત્યારબાદ 1/2 ચમચી જીરૂ અને ચપટીક હિંગ ઉમેરો આ બધુ ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે શાક સુધાર્યું હતું તે ઉમેરી દો
- 3
શાક ઉમેર્યા બાદ તેમાં હળદર મરચાની ભૂકી ધાણાજીરૂ ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધાને સરખું મિક્ષ કરી લો મિક્સ થઈ જાય ત્યારબાદ તેમા જરૂર મુજબ પાણી ઉમેરી અને ત્રણ સીટી થવા દો ૩ સીટી થયા બાદ તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ વટાણા બટાકા અને રીંગણા નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
વટાણા બટાકા ટામેટા નું શાક (Vatana Bataka Tameta Shak Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4 #Week4 # ફૂડ ફેસ્ટિવલ4 Vandna bosamiya -
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
-
ગ્રેવીવાળું વટાણા બટાકા નુ શાક (Gravyvalu Vatana Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માટે વટાણા બટેટાનું શાક બનાવતા હોય છે આજે આપણે એક નવી જાતની વટાણા બટાકા નુ શાક બનાવીશું. જે ખુબ જલ્દી બની જાય છે.#FFC4 Week 4 Pinky bhuptani -
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#Cookpadindia#cooloadindia Rekha Vora -
-
-
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
# Jayshree Chauhan#RC3 રેડ રેસિપી Jayshree Chauhan -
ભરેલા રીંગણા બટાકા નુ શાક (Stuffed Ringana Bataka Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Nita Chudasama -
-
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#BWલીલાછમ વટાણા નો જવાનો સમય આવી ગયો છે..Bye bye winter ! કરતા પહેલા એકવાર ફ્રેશ વટાણા buyકરીને બનાવી દઈએ..પછી તો ફ્રોઝન મટર માં આવી મજા ક્યાં?તાજુ એ તાજુ..બીજું બધું બાજુ...😀 Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15289604
ટિપ્પણીઓ (5)