રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ અને બટાકા ને લઈ ધોઈ સાફ કરી સમારી લેવા
- 2
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ અને લસણનો વઘાર કરવો
- 3
પછી તેમાં હિંગ ઉમેરી સમારેલા રીંગણ બટાકા નાખી દેવા
- 4
હલાવી બરાબર મિક્સ કરવું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું નાંખવું
- 5
બધું બરાબર હલાવી મિક્સ કરવું અને જરૂર મુજબ પાણી નાખીને ઢાંકી ને ચડવા દેવું
- 6
ચઢવા આવે ત્યારે અંદર એક ટામેટુ સુધારીને રાખી દેવું
- 7
બધુ બરાબર ચડી જાય એટલે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
-
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15781423
ટિપ્પણીઓ (2)