બટાકા નુ શાક(Bataka nu sak recipe in gujarati)

બટાકા નુ શાક(Bataka nu sak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ 7 થી 8 મીડિયમ સાઇઝના બટાકા લેવાના ત્યાર બાદ તેને છોલી લેવાના બટાકા છોલાઈ જાય પછી તેના નાના-નાના ટુકડા કરી લેવાના અને ત્યારબાદ તેને પાણીમાં રાખવાના
- 2
ત્યારબાદ એક કુકર લેવાનું કુકરમાં ૨ ચમચા તેલ નાંખવાનું અને તેલ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ નાખવાની
- 3
રાઈ એકદમ તતડી જાય પછી તેમાં જીરું નાખવાનું અને ત્યારબાદ તેમાં ચપટી હિંગ અને પછી તેમાં આપણે જ બટાકા સુધાર્યા હતા તે નાખી દેવાના
- 4
બટાકા નાખ્યા બાદ તેમાં હળદર નાખવાની હળદર નાખી દીધા બાદ તેમાં બે ચમચી મરચાની ભૂકી અને ત્રણ ચમચી ધાણાજીરું નાખવા નું
- 5
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1/2ચમચી ગરમ મસાલો ઉમેરવાનો આ બધું જ ઉમેર્યા બાદ તેને સરખું મિક્સ કરી લેવાનું
- 6
ત્યારબાદ તેમાં અડધો નાનો ગ્લાસ પાણી ઉમેરી અને પછી કુકર ને બંધ કરી દેવાનું કુકર બંધ કરી લીધા બાદ તેને ગેસ પર રાખવાનું અને ત્રણ સીટી થવા દેવાની ત્રણ સીટી થઇ ગયા બાદ તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ બટાકાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
-
-
-
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Lili dungli nu lotvalu shak recipe in Gujarati)
#GA4#Week11#Green onion Dipti Panchmatiya -
-
ભરેલા રીંગણા બટાકા નુ શાક (Stuffed Ringana Bataka Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Nita Chudasama -
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Ramaben Solanki -
-
-
-
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
સરગવા ની શીંગ બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Taru Makhecha -
-
-
-
-
ભરેલા લસણીયા બટાકા શાક (Bharela Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24આ શાક મારા જશનુ ફેવરિટ. એને લીલોતરી કરતા કઠોળ અને બટાકા વધુ ભાવે.ક્યારેક કંઈ શાક ન મળે અને શું કરવું એ પ્રશ્ન મનમાં થાય ત્યારે બટેકા તો ઘરમાં હાજર જ હોય એટલે ભરેલા બટાકા નું શાક બનાવી શકાય ખરેખર ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ટ્રાય કરજો Davda Bhavana -
-
-
કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
#goldenapron.3#week25#satvik JYOTI GANATRA -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat
More Recipes
ટિપ્પણીઓ