રીંગણા નુ શાક (Ringan Shak Recipe In Gujarati)

Bhavesh Solanki
Bhavesh Solanki @cook_19952742

રીંગણા નુ શાક (Ringan Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે થી ત્રણ લોકો
  1. 250 ગ્રામ રીંગણા
  2. 2 નંગ ટામેટાં
  3. 2 થી 3 ચમચા તેલ
  4. 1 ચમચીમરચાની ભૂકી
  5. 1/2 ચમચી હળદર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ચપટીરાઈ અને જીરું
  8. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણાને ધોઈને ઝીણા કટકા કરો.

  2. 2

    હવે એક તપેલીમાં તેલ મૂકી જીરું નો વઘાર કરી લીમડાના નો વઘાર કરો.

  3. 3

    ત્યારબાદ તેની અંદર બધા મસાલા અને ટામેટું નાખો. થોડું પાણી નાખીને શાકને ચઢવા દો.

  4. 4

    10 મિનિટમાં શાક તૈયાર રીંગણાના શાક ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavesh Solanki
Bhavesh Solanki @cook_19952742
પર

ટિપ્પણીઓ

Similar Recipes