સત્તુ પૂડલા (Sattu Pudla Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751

સત્તુ પૂડલા (Sattu Pudla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
1 સર્વિંગ
  1. 1 વાટકીસતુ નો લોટ
  2. 1 વાટકીસોજી
  3. 1 ચમચીહણદર
  4. 1 ચમચીજીરૂ પાઉડર
  5. 1 ચમચીહિંગ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પાણી જરૂર મુજબ
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં સતુ નો લોટ અને સોજી મા પાણી ઉમેરી ખીરૂ બનાવવું.

  2. 2

    હવે તેમા બધા મસાલા મિક્સ કરી 1કલાક માટે રેવા દેવું જેથી ખીરૂ મા બધા મસાલા મિક્સ થઈ જાય અને પૂડલા મુલાયમ થાય.

  3. 3

    હવે ગેસ ઓન કરી તેના પર નોન્સ્ટિક તવા પર તેલ લગાવી પૂડલા બનાવવા.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ સતુ પૂડલા.ગેસ ઑફ કરીશું.

  5. 5

    ગરમા ગરમ સતુ પૂડલા એક ટ્રે મા સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes