સતુ ના પુડલા (Sattu Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા દાળિયા ની દાળ ને મિક્સરમાં ક્રશ કરીને ભૂક્કો કરી લેવો ત્યારબાદ તેમાં ચણાનો લોટ સ્વાદ અનુસાર મીઠું અને આપણે જેટલા વેજીટેબલ લીધેલા છે તે બધું તેમાં એડ કરો
- 2
અને તેમાં લાલ મરચું પાઉડર લીંબુનો રસ કોથમીર તે બધું નાખ્યા બાદ બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરો અને બેટર તૈયાર કરો
- 3
પછી ગેસ પર લોઢી ગરમ મૂકો ત્યારબાદ તેમાં ફરતું તેલ લગાવી લેવું જેથી આપણું બેટર તેમાં ચોંટે નહીં પછી એક ચમચા જેટલું બેટર તેમાં નાખીને ફરતું ફેરવી દો અને તેને બે મિનીટ સુધી પકાવો દો ત્યાર બાદ આવી જ રીતના બને પડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દેવા ના
- 4
તો આ રીતે તમારા સ્વાદિષ્ટ અને હેલ્ધી સતુ ના પુડલા તૈયાર છે પછી તેને તમે સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને તેને ગરમાગરમ સર્વ કરો તેને તમે લીલી ચટણી અથવા ટામેટા કેચપ સાથે પણ ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
-
-
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#WDહું મારી આ રેસીપી kinnari Joshi સમર્પિત કરું છું તેની બધી જ રેસીપી હું જોઉં છું જેથી મને પ્રેરણા મળે છે આવી રીતના જ તમારી રેસિપી શેર કરતા રહેજો થેન્ક્યુ મેડમ Madhvi Kotecha -
-
-
છોલે ચણા સલાડ(Chhole Chana Salad Recipe in Gujarati)
આ સલાડ ખુબ જ ઝટપટ બની જાય છે,અને આ સલાડમાં ફાઈબર તથા પ્રોટીન હોવાથી હેલ્ધી છે.ફક્ત ચણા બાફવા પૂરતો જ રાંંધવાનો સમય લાગે છે. Mital Bhavsar -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#bp 22એકદમ નવી અને બહાર મળે તેવી સેન્ડવીચ Shital Shah -
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
#Bye bye winter recipe challenge #BW#winter vegetables#Cooksnap challenge#Dinner recipe Rita Gajjar -
-
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
ઓટસ વેજ ઉપમા (Oats Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma આપ બધા જાણતા જ હશો કે ઓટસ કેટલા હેલ્થ માટે ફાયદારૂપ છે...વેઈટ લોસ માટે તો આ ઉત્તમ છે.... કારણ કે એમાં ભરપૂર માત્રા મા ફાયબર હોય છે... અને આમાં તો સાથે વેજીટેબલ્સ પણ છે એટલે જાણે સોના મા સુગંધ ભળી. Taru Makhecha -
-
મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીનાપણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે# સુપર શેફ 4# વીક 4# રાઈસ દાળ વાનગી khushbu barot -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
ફણગાવેલા મગ અને ચણાનું શાક(Sprouts Sabji Recipe in Gujarati)
#GA4#Week11પોસ્ટ 1 ફણગાવેલા મગ અને ચણાનું શાક Mital Bhavsar -
-
-
-
-
ગુવાર સ્ટફ ઢોકળીનું શાક (Guvar Stuffed Dhokli Shak Recipe In Gujarati
#EBWeek 5ગુવાર સ્ટફ ઢોકળીનું શાકમારે ઘેર ગુવાર સાથે હાથથી ચપટી કરેલી ઢોકળી તો બનતી જ હોય છે,પણ આજે મે ગુવાર સાથે ઢોકળીમાં થોડું વેરીએશન કરીને બટાકાનું સ્ટફિંગ કર્યું છે.દળમાં પંજાબી તડકા લગાવ્યો એટલે ખૂબ જ ટેસ્ટફૂલ બનાવ્યું Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ