સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સતુ નો લોટ બનાવવા માટે સૌપ્રથમ પીળા તદાળિયા લઈને મિક્સરમાં ક્રશ કરી લો
- 2
હવે પેનમાં ઘી મૂકી તેમાં સતુ નો લોટ નાખી બેથી ત્રણ મિનિટ માટે શેકી લો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેને એકદમ ઠંડું પડવા દો હવે તેમાં ખાંડ અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો પાંચ મિનિટ માટે તેને ઠંડું પડવા દો પછી તેના નાના-નાના બોલ વાળી સર્વ કરો
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBWeek11સતુ મુખત્વે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ધરાવે છે... સતુ પાઉડર બજાર માં તૈયાર મળે છે તેમજ દાળિયા ને પીસી ને ઘરે પણ બને છે...તેમાં થી સતુ પાક, ને ડ્રિંક્સ પણ બનાવી શકાય છે. KALPA -
-
-
સતુ લાડુ (Sattu ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ2સતુ, એ શેકેલા ચણા માંથી બનતો લોટ છે જેનો વપરાશ બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ માં વધુ થાય છે. પ્રોટીન થી ભરપૂર સતુ નું શરબત બહુ પ્રખ્યાત છે સાથે સાથે ગરમી માં ઠંડક પણ આપે છે. "ગરીબો ના પ્રોટીન" તરીકે ઓળખાતા આ લોટ માંથી શરબત સિવાય પરાઠા, કચોરી, લાડુ જેવી ઘણી વાનગી બને છે.સતુ ના લાડુ ,તિજ માતા ના તહેવાર અને પૂજા માં ખાસ બને છે જે બહુ જલ્દી તથા ઓછા ઘટક થી બની જાય છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
સત્તુ કોપરા ના લાડુ (Sattu Kopra Ladoo Recipe In Gujarati)
#EB#week11ઉત્તર પ્રદેશ,બિહાર નું લોકપ્રિય સત્તુ આમ તો ગુજરાત માં એનું ઓછું ચલણ, પણ હવે તો ઘણા ના ઘરો માં સત્તુ ની રેસિપી બનતી હોય છે.. Sangita Vyas -
-
ઈનસ્ટન્ટ સતુ સુખડી (Instant Sattu Sukhdi Recipe In Gujarati)
સવાર મા બધા મીલ્ક ના એક ગ્લાસ સાથે સતુ સુખડી શીયાળામાં અને ગરમી મા પણ લઈ શકીએ આ ઈનસ્ટન્ટ એનૅજી બુસ્ટર અને હેલ્થ માટે પોષટીક.#trend#week4 Bindi Shah -
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WeeK11તીજ નાં વ્રત સ્પેશિયલ લાડુ.🙏🙏 Falguni Chauhan ( The 🏡 Chef ) -
સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
સતુ ખૂબ જ હેલ્ધી છે. પ્રોટીનથી ભરપૂર હોય છે. સતુ પાઉડર બજારમાં તૈયાર મળતો હોય છે અને જો તમારી પાસે ન હોય તમે દાળિયામાંથી પણ એનો પાઉડર બનાવી શકો છો સતુ ખૂબ જ ગુણકારી પણ છે શરીર મા તાકાત પણ આપે છે અને એનર્જી થી પણ ભરપૂર છે એ નાના થી મોટા બધાને માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે અને લાડવા બનાવી આપશો તો એ નાના છોકરાઓ ભાવશે.#EB#week11#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
-
સત્તુ ના ડ્રાયફ્રુટસ લાડુ (Sattu Dryfruits Ladoo Recipe In Gujarati)
#EBWeek11સત્તુ તો પૌષ્ટીક છે પણ જો તેમાં ભરપૂર માત્રામાં ડ્રાય ફ્રુટસ ઉમેરવા માં આવે તો સોનાં માં સુગંધ ભળે Pinal Patel -
-
-
-
સતુ નુ મીઠું પાણી (Sattu Sweet Pani Recipe In Gujarati)
#EB#WEEK11 'સતુ'...એટલે ચણા,જવ,ઘઉં ...વગેરે ને શેકી ને દળી એનો પાઉડર બનાવી લો...દિશાબ્હેને સતુ વિશે કહ્યું, તો મને થયું લાવ હું પણ સતુ નું મીઠું શરબત બનાવું.સવારે નાસ્તામાં કંઈ પણ બનાવવા નો મેળ ન પડે કે બનાવી નથી શકયા,મોડું થયું હોય...don't woory... ફટાફટ ' સતુ પાણી ' બનાવી પી લેવું....ખૂબ જ શક્તિવર્ધક છે......ગરમી થી બચવું હોય તો__ ' સતુ પાણી જીંદાબાદ.' Krishna Dholakia -
ડ્રાયફ્રુટ સતુ ના લાડુ (Dryfruit Sattu Ladoo Recipe In Gujarati)
સતુ ના લાડુ માં ડ્રાય ફ્રુટ અને દાળિયા પાઉડર અને ઘી આ દરેક વસ્તુ વિટામિન, પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે અને તે હેલ્થ માટે ફાયદાકારક છે આ લાડુ સવારે ચા પીવા ના અડઘો કલાક પહેલા લેવાથી તે ખૂબ ફાયદાકારક છે Falguni Shah -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ કઠોળ તેમજ અનાજ માથી બનાવવામાં આવે છે. મોટાભાગે શેકેલા ચણામાંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ઉત્તર ભારતમાં વધારે પ્રમાણમાં કરવામા આવે છે. મેં શેકેલા ચણામાથી બનેલ સત્તુનો ઉપયોગ કરી લાડું બનાવ્યા છે.સત્તુમાથી બહોળા પ્રમાણમાં પ્રોટીન મળે છે અને શરીરને તાકાત તેમજ સ્ફૂર્તિ આપેછે. Ankita Tank Parmar -
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
સતુ શરબત (Sattu Sharbat recipe in Gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1પૂર્વીય ભારત ના રાજ્યો ની ઘણી વાનગીઓ ભારત ભર માં પ્રખ્યાત છે અને ખવાય તથા બનાવાય છે. પછી તે પશ્ચિમ બંગાળ ના રસગુલ્લા-સંદેશ હોઈ કે બિહાર ના સતુ પરાઠા, શરબત કે લીટી ચોખા હોય. વળી ઉત્તર પૂર્વીય રાજ્યો ની ઘણી વાનગી હવે પ્રચલિત થવા લાગી છે.સતુ એટલે શેકેલા ચણા નો લોટ. બજાર માં પણ મળે અથવા ઘરે દાળિયા ( શેકેલા ચણા) ને ગ્રાઇન્ડ કરી ને પણ બનાવી શકાય. સતુ એ પ્રોટીન થી ભરપૂર અને શક્તિવર્ધક તો છે જ. સાથે સાથે વજન ને નિયંત્રિત રાખવા માં પણ મદદ રૂપ છે.સતુ શરબત એ બહુ જલ્દી બની જતું, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પીણું છે. ગરમી માં એ શરીર ને ખૂબ જ ઠંડક પણ આપે છે. સતુ શરબત માં ડુંગળી અને લીલા મરચાં પણ નખાય જે મેં પરિવાર ની પસંદ ને લીધે નથી ઉમેર્યા. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15543365
ટિપ્પણીઓ (3)