દાબેલી (Dabeli Recipe In Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. દાબેલીના બન
  2. ૫ થી ૬ કિલોબટાકા
  3. ગ્રામશેકેલી શીંગ ૧૦૦
  4. ૧ ચમચીલાલ મરચુ
  5. ચમચીમરીનો ભૂકો અડધી
  6. ૨ ચમચીદસેક વાટેલા લીલા મરચાતલનો ભૂકો
  7. ૧ ચમચીઆખા ધાણા
  8. ૨ ચમચીકોથમીર
  9. ૧૦ ગ્રામવરિયાળી-
  10. લીંબુનો રસ
  11. ૨ ચમચીખાંડ-
  12. ૧ ચમચીગરમ મસાલો-
  13. ઘી- જરૂરિયાત મુજબ
  14. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  15. દાડમ
  16. ૧૦૦ ગ્રામઝીણી સેવ
  17. ખજૂર આંબલી ની ચટણી
  18. સ્વાદાનુસાર મીઠુ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સિંગને શેકીને તેના અડધા ફડચા થાય તે રીતે તેને ખાંડી કાઢો. સિંગને ગરમ તેલમાં નાંખી તેમાં મીઠુ, મરચુ, મરી વગેરે મસાલો નાંખીને સાંતળી લો.

  2. 2

    બટેટાને બાફીને તેને છીણી કાઢો હવે એક કડાઈ માં તેલ લઇ તેમાં બધા મસાલા ઉમેરી સંતાડી તેમાં બટાકા નાખી બરાબર હલાવી ને મિક્સ કરી લેવું

  3. 3

    દાબેલીના બનને કાપીને તેમાં ખજૂર આંબલી ની ચટણી લગાવો. ત્યાર પછી તેમાં બટેટાનું સ્ટફ ભરો. ત્યાર પછી ઉપરથી દાડમ, શેકેલી શીંગ, ઝીણી ડુંગળી વગેરે ભભરાવો. ઘી મૂકીને બનને બંને સાઈડ શેકો. દાબેલીને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

ટિપ્પણીઓ

Similar Recipes