દાબેલી (Dabeli Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

દાબેલી (Dabeli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનીટ
૪ નંગ
  1. બટેકા બાફેલા
  2. ૨ ટે સ્પૂનતેલ
  3. ૩ ટે સ્પૂનદાબેલી મસાલો
  4. ૩ ટે સ્પૂનમસાલા શીંગ
  5. ૩ ટે સ્પૂનદાડમ ના દાણા
  6. ૨ ટે સ્પૂનખજૂર આમલીની ચટણી
  7. ૩ ટે સ્પૂનસેવ
  8. ૪ નંગગોળ બન
  9. બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનીટ
  1. 1

    બટાકા ને બાફી છાલ કાઢી સમેષ કરો
    પેન માં તેલ મૂકી બટેકા નાખો

  2. 2

    તેમાં દાબેલી મસાલો અને દાડમ ના દાણા અને મસાલા શીંગ નાખી મિક્સ કરો

  3. 3

    બન નેવચ્ચેથી કાપી તેમાં ગલી ચટણી પાથરી મસાલો મુકો અને લોઢી પર બટર મૂકી શેકો તરત જ લઇ લેવાની બહુ ની સેકવાની

  4. 4

    તેની ઉપર સેવ લગાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes