ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#EB week10
ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15થી 17 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2 કપઘઉંના ફાડા
  2. 1/4 કપગોળ અથવા ખાંડ
  3. 1/4ઘી
  4. 2.5 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15થી 17 મિનિટ
  1. 1

    સહુ પહેલા તો કુકરમાં ઘી ગરમ કરવા માટે રાખો ઘી ગરમ થાય ત્યારે તેમાં કાજુ બદામ કિસમિસ કારી દ્રાક્ષ શેકી લો પછી ઘઉં ના ફાડીયા ઉમેરી તેને શેકવા માટે રાખો. અને બાજુમાં પાણી ગરમ કરવા માટે રાખો. પાંચ મિનિટ માટે શેકી તેમાં નવશેકું પાણી ઉમેરી તેને હલાવીને બરાબર મિક્ષ કરો.

  2. 2

    પછી કુકરનો ઢાંકણ બંધ કરી તેની પાંચ વિહિસલ કરી લો. ત્યારબાદ ઉપર ઠંડું પડે એટલે તેને ખોલી તેમાં ગોળ અથવા ખાંડ ઉમેરી તેને હલાવી અને ધીમા તાપે હલાવો

  3. 3

    પછી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો અને ઉપર બદામની કતરણ નાખો. તો લો તૈયાર છે આપણી ફાડા લાપશી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes